________________
२२
दुःषमगण्डिका परिनिव्वुय तिवासअद्धनवमाससेसम्मि । उसभजिणरायखત્તિનવંસવળિયા - રૂતિ (તીર્થોતાનિ ૪૨૭) તત – तेवीसा तित्थयरा अजिआइआ चउत्थअरयंमि । तह इक्कारसचक्की-हरि-बल-पडिवासुदेवा य ॥११॥
चतुर्थारे - दुःषमसुषमाभिधाने तुर्येऽरे, अजितादयस्त्रयोविंशतितीर्थकरास्तथैकादशचक्रिहरिबलप्रतिवासुदेवाश्च बभूवुः । अत्र चक्रिणामेकादशत्वमाद्यस्य चक्रिणो भरतस्य तृतीयारे जातत्वात् । हरयः - वासुदेवाः, त्रिपृष्ठादयो नव,
ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી હતા ત્યારે ઋષભજિન નિર્વાણ પામ્યા. (તીર્થોદ્ગાલિ ૪૯૭) અને પછી –
ચોથા આરામાં અજિત વગેરે વેવીશ તીર્થકરો તથા અગિયાર ચક્રવર્તી, વાસુદેવો, બળદેવો અને પ્રતિવાસુદેવો થયા. [૧૧
ચોથા આરામાં = દુઃષમસુષમા નામના ચતુર્થ આરામાં, અજિત વગેરે ત્રેવીસ તીર્થકરો તથા અગિયાર ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો અને પ્રતિવાસુદેવો થયા. અહીં અગિયાર ચક્રવર્તી કહ્યા છે કારણ કે પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજા ત્રીજા આરામાં થયા છે. હરિ = વાસુદેવ,