________________
૧૬. આર્ષોપનિષ૧ ૧૭. આર્ષોપનિષદ્ર
૧૮. વૈરાગ્યોપનિષદ્
૧૯. સૂક્તોપનિષદ્ -
૨૦. કર્મોપનિષદ્ -
૨૧. વિશેષોપનિષદ્ -
૨૨. હિંસોપનિષદ્ -
૨૩. અહિંસોપનિષદ્ -
શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત (ઈસિભાસિયાઈ) આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા. શ્રી હરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ નાટક-ભાવાનુવાદ. પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ, સિદ્ધાન્તમહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી કૃત કર્મસિદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી કૃત વિશેષશતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ અવચૂરિ અલંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. અજ્ઞાતકર્તક (પ્રવાદતઃ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનાચિત્તપ્રકરણ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. વેદથી માંડીને બાઇબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્ય. નવનિર્મિત સપ્તક પ્રકરણ -સાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર ગુર્જરટીકા (ભાગ-૧). મહો. શ્રી યશોવિજયજી કૃત સમાધિ - સામ્યદ્વત્રિશિકા સચિત્ર સાનુવાદ. વિસંવાદપ્રકરણ (આગમપ્રતિપક્ષનિરાકરણ) પર વિશદ વિવરણ.
૨૪. ધર્મોપનિષદ્ -
૨૫. શોપનિષદ્ - ૨૬. લોકોપનિષદ્ -
૨૭. આત્મોપનિષદ્ -
૨૮. સામ્યોપનિષદ્ -
૨૯. આગમોપનિષદુ