SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १५३ दुःषमोपनिषद् विषपञ्चके दुराराध्यत्वादिति । यच्च षष्ठारमनुष्यानां बिलवासित्वमुक्तम्, तत्र बिलविषयवक्तव्यतामाह - नव नव दुतडसन्ने रहचक्कवहिण गंगसिंधूणं । सब्बे वि बिल बहुत्तरि वेअढे आरओ परओ ॥१८॥ - रथचक्रवाहिन्योः - यावत् स्यन्दनचक्रयोरन्तरं भवति तावत्प्रमाणमात्रायततया वहन्तीनाम्, गङ्गासिन्थ्वोः नद्योः द्वितटासन्ने - तीरद्वयसमीपे, नव नव, अष्टवारं नव આવશ્યકતા હોય છે, માટે ઉપરોક્ત પાંચ વિષની હાજરીમાં ધર્મ વિશેષથી દુષ્કર છે. છઠ્ઠા આરાના મનુષ્યો ગુફાવાસી હોય છે, એવું જે કહ્યું, તેમાં ગુફાની વાત કહે છે – રથચક્રવાહિની ગંગા-સિંધુના બંને કિનારા પાસે નવ નવ... વૈતાદ્યની આ બાજુ-પેલી બાજુ, સર્વ ગુફા બોત્તેર છે. //૬૮ રથચક્રવાહિની-રથના બે પૈડાં વચ્ચે જેટલું અંતર હોય તેટલી પહોળાઈથી વહેતી, ગંગા-સિંધુ નદીઓના બંને કિનારા પાસે, નવ નવ, આઠ વાર નવ સંખ્યાવાળી ગુફાઓ
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy