SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ १३७ दुःषमोपनिषद् त्यागमादिग्रन्थान् पुस्तकारूढान् चकार, पर्यन्ते चासौ शत्रुञ्जयेऽनशनं विधाय स्वर्गमाससादेति । किञ्च - एगुणवीससएहि चउदसवरिसहि वीरनिव्वाणा । छासिवरिसाउ होही कक्की समणाण पडिकूलो ॥८॥ वीरनिर्वाणात् - श्रीवर्द्धमानस्वामिसिद्धिगमनात्, एकोनविंशतिशतैश्चतुर्दशवर्षेः षडशीति-वर्षायुः श्रमणानां प्रतिकूलः साधुप्रत्यनीक इत्यर्थः, कल्की नृपो भविष्यति, अत्र भविष्यत्कालप्रयोगतः श्रीवीरवचनस्य साक्षादुद्धरणमिदमिति ज्ञापितम् । अत्र विशेषवक्तव्यतामाह - ચોર્યાશી આગમ વગેરે ગ્રંથોને પુસ્તકારૂઢ કર્યા. અંત સમયે તેમણે શત્રુંજય પર અનશન કર્યું અને સ્વર્ગે ગયા. qणी - વીરનિર્વાણથી ઓગણીસો ચૌદ વર્ષે શ્રમણોને પ્રતિકૂળ ક્યાશી વર્ષના આયુષ્યવાળો કલ્કી થશે. કેપટા શ્રમણોને પ્રતિકૂળ = સાધુઓનો શત્રુશેષ સુગમ છે. અહીં ભવિષ્યકાળના પ્રયોગથી એમ જણાવ્યું છે, કે આ શ્રીવીરવચનનું સાક્ષાત્ ઉદ્ધરણ છે. આ વિષયમાં વિશેષ વિગત કહે છે -
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy