SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ दुःषमगण्डिका सूरिणा, मथुरायामनुयोगः प्रवर्तितः, शक्यसन्धानं श्रुतं सङ्घटितमित्यर्थः । ___अत्र गुरुक्रमः - इह हि दुःषमायाः सहायकमाधातुं परमसुहृदिव द्वादशवाषिकं दुभिक्षमुदपादि । तत्र चैवंरूपे महति दुर्भिक्षे भिक्षालाभस्यासम्भवादवसीदतां साधूनामपूर्वार्थग्रहणपूर्वार्थस्मरणश्रुतपरावर्तनानि मूलत एवापजग्मुः, श्रुतमपि चातिशायि प्रभूतमनेशत् । अङ्गोपाङ्गादिगतमपि भावतो विप्रनष्टम्, तत्परावर्त्तनादेरभावात् । ___ततो द्वादशवर्षानन्तरमुत्पन्ने महति सुभिक्षे मथुरापुरि આર્ય સ્કંદિલસૂરિજીએ, મથુરામાં અનુયોગ પ્રવર્યો, જે શ્રતનું સંધાન થઈ શકે તેમ હતું તેનું જોડાણ કર્યું. અહીં આ રીતે ગુરુકમ છેઅહીં દુષમકાળને સહાય કરવા માટે પરમ મિત્ર જેવો બાર વર્ષનો દુકાળ પડ્યો. ત્યાં આવા સ્વરૂપના મોટા દુકાળમાં ભિક્ષા મળવી સંભવિત ન હોવાથી સાધુઓ સદાવા લાગ્યા. નવા અર્થોનું સ્મરણ અને શ્રુતના પરાવર્તનો મૂળથી જ ગયા. ઘણું અતિશયસંપન્ન શ્રત પણ નાશ પામ્યું. અંગો-ઉપાંગો વગેરેમાં રહેલું શ્રત પણ ભાવથી (ઉપયોગથી ?) નાશ પામ્યું. કારણ કે તેના પરાવર્તન વગેરે થયા નહીં. પછી બાર વર્ષ પછી મોટો સુકાળ થયો.
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy