SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् १२१ ततो वीरस्य निर्वृतस्याष्टाधिकादशवर्षशतैः सातसूरिभिः - साताभिधानैराचार्यैः स्वातिसूरिभिर्वा सुखशीलताप्रधानैराचार्यैर्वा, जिनगृहमठावासः - जिनालयमेव प्रतिश्रयीकृत्य तस्मिन् उषणम्, यद्वा मड्डा त्ति देश्यशब्दो बलात्कारपर्यायः, प्रसह्य जिनाज्ञामुल्लङ्घ्य चैत्यवास इत्यर्थः, प्रकल्पितः - आशातनावृजिनभयशून्यैः कुतः समर्थितोऽनुष्ठितश्च । ननु कोऽत्र दोष इति चेत् ? आशातनाभिध इति તથા - વિરનિર્વાણથી બારસો આઠ વર્ષે સાતસૂરિએ જિનગૃહ-મઠાવાસ પ્રકટ્યો. આપણા શ્રી વીરનિર્વાણથી બારસો આઠ વર્ષે સાતસૂરિએ = સાત નામના આચાર્યો, સ્વાતિસૂરિજીએ કે સુખશીલતાવાળા કોઈ આચાર્યવિશેષે, જિનગૃહમઠાવાસ = જિનાલયને જ ઉપાશ્રય તરીકે કરી તેમાં રહેવું તે. અથવા તો “મા” એ “જબરદસ્તી અર્થમાં દેશ્ય શબ્દ છે. “જબરદસ્તી જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને ચૈત્યવાસ” એવો આખા શબ્દનો અર્થ થશે. પ્રકથ્થો = આશાતનાના ભયથી રહિત એવા તેમણે કુતર્કોથી તેનું સમર્થન કર્યું અને તેનું આચરણ કર્યું. શંકા - પણ એમાં દોષ શું છે ?
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy