SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ दुःषमगण्डिका कल्पस्थापना तद्व्युच्छेदश्च बहुश्रुतेभ्यः परिभावनीयौ । प्रकृतायां पर्युषणाचतुर्थ्यां सङ्घपारतन्त्र्यं प्रज्ञापयन्नाह - सालाहाणेण रन्ना संघाएसेण कारिओ भयवं । पज्जोसवणचउत्थी चाउमासं चउदसीए ॥३९॥ __ सङ्घादेशेन - तीर्थकरवन्दनीयश्रीसङ्घानुज्ञया, शालाहानेन - सातवाहनापराभिधानेन शालिवाहनेन राज्ञा - भूपालेन, भगवान् - श्रीकालकसूरिः, पर्युषणाचतुर्थी चातुर्मासं च તુર્વર્યા વારિતા | અત: - છેદસૂત્રગતસામાચારીને આ વિષય છે, તે બહુશ્રુત મહાત્મા પાસેથી જાણી શકાય. પ્રસ્તુત પર્યુષણાચતુર્થીની બાબતમાં સંઘનું પારતન્ય જણાવતા કહે છે - શાલાહન રાજાએ સંઘના આદેશથી ભગવંત પાસે પર્યુષણાચતુર્થી કરાવી ચૌદશે ચાતુર્માસ (કરાવ્યું). ૩લા સંઘના આદેશથી = તીર્થકરને પણ વંદનીય એવા શ્રીસંઘની અનુજ્ઞાથી, શાલાહાન - સાતવાહન એવા બીજા નામવાળા શાલિવાહન રાજાએ, ભગવાન શ્રીકાલિકસૂરિ પાસે પર્યુષણાચતુર્થી કરાવી અને ચૌદશે ચાતુર્માસ (ચૌમાસીની આરાધના) કરાવ્યું. માટે -
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy