SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् अवन्त्यधिष्ठायकानां शकानां कुलम्, छित्त्वा - उन्मूल्य, विक्रमराजा - विक्रमादित्यतया प्रसिद्धो नृपः, जातः - नृपपर्याये परिणतः । येन पृथ्वी अनृणी विहिता, उक्तञ्च - मह मुक्खगमणाओ पालयनंदचंदगुत्ताइराइसु वोलीणेसु चउसयसत्तरेहिं विक्कमाइच्चो राया होही । तत्थ सट्ठिवरिसाण पालगस्स रज्जं, पणपण्णसयं नंदाणं, अट्ठोत्तरं सयं मोरियवंसाणं, तीसं दूसमित्तस्स, सट्ठी बलमित्तभाणूमित्ताणं, बालीसं नरवाहणस्स, तेरस गद्दभिल्लस्स, चत्तारि (स)गस्स, तओ विक्कमाइच्चो । सो साहिअसुवण्णपुरिसो पुहविं अरिणं અવંતિને જીતી લેનારા શક રાજાઓના કુળને, છેદીને = ઉખેડીને, વિક્રમરાજા = વિક્રમાદિત્ય તરીકે પ્રસિદ્ધ રાજા, થયો = રાજારૂપી પર્યાયમાં પરિણત થયો. જેણે ધરતીને ઋણમાંથી મુક્ત કરી. કહ્યું પણ છે – મારા મોક્ષગમન પછી પાલક, નંદ, ચંદ્રગુપ્ત વગેરે રાજાઓના ગયા બાદ ચારસો સિત્તેર વર્ષે વિક્રમાદિત્ય રાજા થશે. તેમાં સાઈઠ વર્ષ પાલકનું રાજ્ય, એકસો પંચાવન વર્ષ નંદોનું, એકસો આઠ વર્ષ મૌર્ય વંશના રાજાઓનું, ત્રીશ વર્ષ દુષ્યમિત્રનું, સાઈઠ વર્ષ બલમિત્રા-ભાનુમિત્રાનું બેતાલીશ વર્ષ નરવાહનનું, તેર વર્ષ ગર્ટિભિલ્લનું, ચાર વર્ષ શકનું, પછી વિક્રમાદિત્ય રાજા થશે. તે સુવર્ણપુરુષને સાધીને પૃથ્વીને
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy