________________
९१
दुःषमोपनिषद् आउट्टेति । अण्णया तस्स साहाणुसाहिणा परमसामिणा कम्हि वि कारणे रुद्रुण कट्टारिगा सद्देउं पेसिया, सीसं छिंदाहि त्ति। तं आकोप्पमाणं आयातं पेच्छिऊण सो य विमणो संजातो । अप्पाणं मारिउं ववसिओ । ताहे कालगज्जेण भणितो - मा अप्पाणं मारेह । साहिणा भणियं - परमसामिणा रुटेण एत्थ अच्छिउं ण तीरइ । कालगज्जेण भणियं - एहि हिंदुगदेसं वच्चामो । रण्णा पडिसुयं । तत्तुल्लाण य अण्णेसिं पि पंचाणउतीए साहिणा सुअंकेण (?) कट्टारियाओ सद्देउं पेसियाओ । तेण पुव्विल्लेण या पेसिया, मा अप्पाणं मारेह। રહ્યા. નિમિત્ત વગેરે કહીને તેના મનને આકર્ષે છે. અન્ય કાળે તેનો શાહાનુશાહી (શહેનશાહ) પરમ સ્વામી કોઈ કારણથી કુપિત થઈ ગયો. તેણે સંદેશ લખીને કટારી મોકલી. “પોતાનું માથું કાપી નાખો.' શહેનશાહ ગુસ્સે થઈને આવે છે, એ જોઈને તે રાજા નિરાશ થઈ ગયો. પોતાને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે સમયે આર્ય કાલિકસૂરિએ કહ્યું, “આપઘાત ન કરો.' શાહીએ કહ્યું, પરમ સ્વામી ગુસ્સે થયા છે, માટે હું અહીં રહી નહીં શકું.” આર્ય કાલકાચાર્યે કહ્યું, “આવો, આપણે હિંદુકદેશમાં (ભારતમાં) જઈએ. રાજાએ સ્વીકાર્યું. તેના જેવા બીજા પંચાણુ શાહીઓને પણ સુઅંક વડે (?) સંદેશ આપીને કટારીઓ મોકલી હતી. તેણે તે પંચાણુ રાજાઓને