SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ सिद्धप्राभृत : सटीकः અહીં વિશેષ રોગનું નિદાન કરવાનું છે એટલા માટે વિશેષ વનસ્પતિ આવશ્યક છે, સામાન્ય રૂપ કોઈ પણ વનસ્પતિ એ કાર્યમાં સમર્થ થતી નથી. એ રીતે તદકાળ બંને (જન્મ અને સંપરણવાળા) માટે સમાન છે માટે, તદકાળમાં પણ જન્મથી અથવા સંકરણથી વિશેષ કારણ સ્વરૂપને પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે એમ જાણવું. . ૨૮ | હવે, સત્પદપ્રરૂપણા માર્ગણાને ગતિમાં બતાવે છે – ૩. ગતિ માર્ગણામાં સિદ્ધ (मू०) मणुयगईए सिज्झइ, पच्चुप्पण्णं पडुच्च उ णयं तु । सव्वासु पुव्वभावे - णणंतरभवेण सिज्झणया ॥२९॥ दारं॥ (છ) મનુષ્યતિ સિતિ પ્રત્યુત્પન્ન પ્રતિત્ય તુ નાં તું सर्वासु पूर्वभावेनानन्तरभवेन सिध्यता ॥ २९ ॥ द्वारं ॥ (20) “મનુયા” મહા I તાળ નવાં “સર્વસુ' વડ गईसु पुव्वभावणयदरिसणेण अनन्तरभवं अंगीकाउं ति गाथार्थः ॥२९॥ अधुना वेदमधिकृत्याह (અનુ) પ્રત્યુત્પન્ન નયને આશ્રયીને મનુષ્યગતિમાં સિદ્ધ થાય છે. પરંતુ તે સિવાય દેવ-મનુષ્ય-તિર્યંચ-નારક ગતિમાંથી પૂર્વભાવનયના દર્શનથી અનંતરભવને અંગીકાર કરી સિધ્યતા બતાવી છે. અર્થાત્ દેવ-મનુષ્ય-તિર્યંચ કે નારક અનંતરભવમાં મનુષ્ય થઈ સિદ્ધ થઈ શકે છે એને આશ્રયીને તે-તે ભવના તેની પૂર્વભાવનયતા બતાવી છે. જે ૨૯ || હવે વેદને આશ્રયીને બતાવે છે. ૪. વેદ માર્ગણામાં સિદ્ધ (मू०) अवगयवेओ सिज्झइ, पच्चुपण्णं णयं पडुच्चा उ। सव्वेहि वि वेएहि, सिज्झइ समईयणयवाया ॥३०॥ दारं ॥ १. चतुर्पु गतिषु पूर्वभावनयदर्शनेन २. अंगीकृत्य
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy