SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धप्रामृत : सटीकः खेत्ते काले गतिवेदे' त्याद्यशेषद्वारविषयेति वाक्यशेषः । कुत एषोऽर्थो लभ्यते? इति तदुच्यते - "आइल्लेखं तिसुं पगयं" इत्यस्मात्सर्वद्वारविषया प्ररूपणाऽस्येति। 'अंतपया दोण्णि चउसुं पित्ति "गणणप्पबहुं" इत्येते द्वारे चतुलपि नयेषु ल्यब्लोपे सप्तमी, चतुरोऽपि नयानधिकृत्य वक्तव्ये इत्यर्थः । यतो गणनाद्वारे एगाई सिद्धा अष्टशतं यावत् अतो निश्चयस्यापि एकसिद्धः परमार्थः । अल्पबहुत्वेऽपि एकसिद्धोऽल्प इति માથાર્થ: II ૫ / इदानीं याभ्यां व्याप्तिदृष्टा ताभ्यां निर्दिशन्नाह (અનુ.) જે સિદ્ધ હોય તે બુદ્ધત્વાદિ ગુણોથી યુક્ત જ હોય કારણ કે સિદ્ધ આત્મભાવમાં વર્તે છે પરભાવમાં નહિ. “અપ્રતિપતિત આ ઉત્કૃષ્ટ દ્વાર વિકલ્પ છે કારણ કે ત્યાં ચાર વિકલ્પો છે: ૧. અપ્રતિપતિત ૨. સંખ્યયકાળ પ્રતિપતિત ૩. અસંખ્યયકાળ પ્રતિપતિત ૪. અનંતકાળ પ્રતિપતિત. આ રીતે નિશ્ચયપ્રત્યુત્પન્નની પ્રરૂપણા પૂરી થઈ. હવે, પ્રથમની પ્રરૂપણા કરે છે તે કઈ ? પ્રથમનયની ક્ષેત્ર-કાળ-ગતિવેદાદિ અશેષ દ્વાર વિષયક પ્રરૂપણા છે એ શેષ વાક્યનો તાત્પર્યાર્થ છે. આ અર્થ કઈ રીતે પ્રાપ્ત થાય છે? જે ૧રમા શ્લોકના ઉત્તરાર્ધમાં “બાફસું તિપાર્થ” જણાવેલ હતું એનાથી સર્વ દ્વાર વિષયક પ્રરૂપણા કરાય છે. ૧. “સંતપયા સોનિ વડતું ' અર્થાત્ ચારે નયોમાં અંતિમ બે પદો (ધારો) “જણાપવહું એ પદથી ગણના અને અલ્પબદુત્વ કહેવામાં આવે છે. અહીં બહુવચનનો લોપ કરી “હું એ દ્વારા સપ્તમી વિભક્તિ દર્શાવી છે અર્થાત્ એ ચારેયકારોમાં અંતિમ બે દ્વારા ગણના અને અલ્પબદુત્વની પ્રરૂપણા કરવામાં આવી છે. કારણ કે “ગણના દ્વારમાં “એકાદિ એકસો આઠ સુધી સિદ્ધો” એમ કહ્યું છે એટલે નિશ્ચયનયનો સિદ્ધ પણ વાસ્તવિક રીતે એક સિદ્ધ છે અને અલ્પબદુત્વ દ્વારમાં પણ એક સિદ્ધ એ અલ્પ દ્વારમાં આવે છે. તે ૧૫ |
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy