SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ९. संनिकर्षद्वार (मूल), अंतरद्वार - बे श्रेणी १५१ (टी०) "ऊणाहियविवरीओ अत्थो" गाहा गतार्था ॥ ११८ ॥ "वीसुत्तरसय" गाहा कण्ठ्या । नवरं पूर्वस्याग्रेणीयाख्यस्य निःष्यन्द इदं सिद्धप्राभृतकमिति ॥ ११९ ॥ गाथासंयोजनार्थोऽयं, प्रयासः केवलो मम । अर्थस्तूक्तः स्फुटो ह्वेष, टीकाकृद्भिश्चिरन्तनैः ॥१॥ सव्व समूह वतीवासकरगहिय पोत्थया देवी जक्ख सुहं किख सहिया देउ अवि गंथलिहंतस्स ॥ २ ॥ ग्रंथाग्रं० श्लोकमानतः ८१५ ॥ ससूत्रस्य ॥ ९५० संवत् १४४४ वर्षे फागुण सुदि ५ बुधेऽद्यहे श्री पत्तने ॥ मंगलं महाश्री शिवमस्तु । ॥समाप्तिमिदं सटीकं सिद्धप्राभृतकम् ॥ (અનુ.) ન્યૂન કે અધિક અથવા વિપરિત પોતાના મનની કલ્પનાના આગમથી આ સૂત્રમાં જે કોઈ પણ અર્થ ગ્રહણ કરાયો હોય તેને ક્ષમા કરીને સૂત્રધરો પૂર્ણ કરીને કહે છે ૧૧૮ | આ ગ્રંથમાં એકસો વીશ મૂળ ગાથાઓનો સંગ્રહ કરાયેલો છે જે આગ્રણીય નામના પૂર્વસૂત્રમાંથી ઉદ્ધરણ કરીને તેના સારરૂપ આ સિદ્ધપ્રાભૃત નામના ગ્રંથની રચના કરાઈ છે. અહીં, તો સંક્ષેપથી જણાવાયું છે. પરંતુ, વિસ્તારથી એનો મહાન અર્થ તો સૂત્રના अनुसारे. ०४ %ainो. ॥ ११८ ॥ મારો આ ગ્રંથરચનાનો પ્રયાસ માત્ર ગાથા સંયોજન માટે છે, આ સૂત્રનો પ્રગટ અર્થ જે અત્રે લખાયો છે તે તો ચિરંતન ટીકાકારોએ જ કહેલો છે. II સિદ્ધપ્રાભૃત નામના આ સટીક ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પૂર્ણ થયું "स्वल्पमतिना मुनिपार्श्वरलेन मयाऽनुवाद एषः । लिखितो बहुजनहिताय स्वोपकाराय च स्फुटः ॥
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy