SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. નિરંતર (મૂત), ૨. તત્ત્વથી ચા, મેર १२९ संखेज्जगुणहीणा, एवं जाव पणुवीस त्ति । तेण परं असंखेज्जगुणहीणा जाव पण्णास त्ति । तेण परं अणंतगुणहीणा जाव अट्ठसयं ति । एवं ओघेण विभागेण वि । एवं चेव जंबुद्दीवे भरहेरवएसु महाविदेहे । एवं धायइसंडे पोक्खरवरदीवड्डे य जे एक्कगसिद्धा ते बहुगा, इयरे थोव त्ति । पूर्ववत् संहरणम् । अणंतरागई वा पडुच्च ओघ सट्ठाणपरट्ठाणे । यतः स एवाह-"लवणे जे एक्कगा सिझंति ते बहुगा, जे दो दो सिझंति ते असंखेज्जगुणहीणा । एवं कालोयणे वि" एवं कालादिष्वपि सर्वमार्गणाद्वारेषु स्वस्थानपरस्थाने द्रष्टव्ये इति गाथार्थः ॥ ११३ ॥ एनामेवार्थगति दर्शयन् सर्वव्याप्त्यर्थं करणमाह (અનુ.) સગ્નિકર્ષ બે પ્રકારનો કઈ રીતે હોય છે? સ્વસ્થાન - કે જેને આશ્રયીને ઓઘથી પ્રથમતયા સિદ્ધ ભાવનો ઉપલભ્ય થાય છે. જેમ કે એકસો આઠ પુરુષો જે સ્થાને સિદ્ધ થયા ત્યાં તીર્થની ઉત્પત્તિ થાય છે એમ કરીને તે સ્વસ્થાન કહેવાય છે. તથા સમાન સંખ્યાવાળાને આશ્રયીને પરસ્થાન કહેવાય છે કારણ કે અહીં સંનિકર્ષણાનો અધિકાર છે તેથી ત્યાં જ જે અન્ય સંખ્યાવાળા સિદ્ધો થાય છે તે તેમનું પરસ્થાન કહેવાય છે. આટલા માટે જ તો ચિરંતન ટીકાકાર કહે છે - “સંનિકર્ષણા માનવી” જે એકલા સિદ્ધ થાય છે તે ઘણા છે જે બે-બે સિદ્ધ થાય છે તે સંખ્યયગુણહીન છે એમ પચ્ચીસની સંખ્યા સુધી જાણવું, તેના પછી પચાસની સંખ્યા સુધી અસંખ્યગુણહીન અને તેના પછી એકસો આઠ સિદ્ધ સુધી અનંતગુણહીનતા ક્રમશઃ જાણવી. આમ, ઓઘથી અને વિભાગથી પણ જાણવું. આ રીતે જ જંબૂદ્વીપમાં ભારત-ઐરવત-મહાવિદેહમાં, १. अन्तरागति वा प्रतीत्य ओघस्वस्थान परस्थाने । २. "लवणे ये एककाःसिध्यन्ति ते बहुकाः,ये द्वौ द्वौ सिध्यन्ति तेऽसंख्येयगुणहीनाः । एवं कालोदनेऽपि" ३. 'संखेज्ज' ङ्। ૪. “ઋતિયો વિ' ૫--.
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy