SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ९७ ८. अल्पबहुत्वद्वार (मूल) परंपरसिद्धनी प्ररुपणा ક્રમથી પરંપરપ્રરૂપણા પણ પ્રરૂપેલી જાણવી એવો વાક્યનો ઉપસંહાર છે, ત્યાં પ્રરૂપ્યમાણ-પ્રરૂપણાના અભેદથી તે આ કહેવાનારી પરંપરસિદ્ધ પ્રરૂપણા બે પ્રકારની છે. | ૮૦ છે તે પરંપરસિદ્ધની પ્રરૂપણા કહે છે. પરંપરસિદ્ધની પ્રરૂપણા (मू०) उप्पज्जमाणगपरंपरा उ जा होइ अट्ठसमया उ। तेण परेण परंपर-पच्चुप्पण्णा मुणसु सिद्धा ॥ ८१ ॥ (छा०) उत्पद्यमानकपरंपरा तु या भवत्यष्टसमया तु । तेन परेण परंपर-प्रत्युत्पन्नान् जानीध्वं सिद्धान् ॥ ८१ ॥ (टी०) "उप्पज्जमाण" गाहा ॥ तत्रैका उत्पद्यमानकनयाभिमता परंपरा । सा पुनः का ? जा 'होइ अट्ठसमया उ' तुशब्दो विशेषणार्थः, द्विप्रभृति यावद्भवन्त्यष्टसमयास्ते नैरन्तर्येण सिद्धिक्रियायोगादुत्पद्यमानकनयपक्षमापतितेति वाक्यशेष इति भावार्थः, 'तेण परेणं ति ततोऽष्टभ्यः समयेभ्यः परतो नियमतः सिद्धिक्रियाव्यवच्छेदात्परंपरपूर्वोत्पन्ननयाभिमताम् । 'जानीध्वम् सिद्धान्' इति एवं परंपरपूर्वोत्पन्नभावप्रज्ञापनीयनयमतेन यथोक्तलक्षणोत्पद्यमानपरंपरभावप्रज्ञापनीयनयमतेन च सर्वानाद्यनन्तसिद्धप्ररूपणा द्रष्टव्येति गाथार्थः ॥ ८१ ॥ अत एवाधस्तादभिव्यक्तिपक्ष आसृत आगमस्य, सांप्रतमस्याः सत्पदप्ररूपणादिषु मूलोत्तरद्वारेष्वतिदेशार्थमाह (અનુ.) પરંપર સિદ્ધને આશ્રયીને એક ઉત્પદ્યમાનક નયને અભિમત પરંપરા છે. તે કઈ પરંપરા છે ? તે બેથી માંડીને આઠ સમય સુધી નિરંતર સિદ્ધિક્રિયા યોગથી ઉત્પદ્યમાનક નય પક્ષના આશ્રયવાળી છે. તે આઠ સમય પછી નિયમા સિદ્ધિક્રિયાના વ્યવચ્છેદથી અર્થાત્ આઠમા સમય પછી અનંતર નવમા સમયે સિદ્ધ
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy