SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ लक्खट्ठारस पणतीससहस्सा चउसया य पणसीआ । बारस कला छविकला दाहिणभरहद्धपयरं तु ॥३०॥ અર્થ :- અઢારલાખ પાંત્રીસ હજાર ચારસોને પંચ્યાસી અને કલા ૧૨ વિકલા ૬ એટલું દક્ષિણભરતાદ્ધનું પ્રતર છે. ll૩૦ || सत्तहिया तिन्निसया बारस य सहस्स पंच लक्खा य । बारस कला उ पयरं वेअड्ढगिरिस्स धरणितले ॥३१॥ અર્થ - પાંચલાખ બારહજાર ત્રણસોને સાત જજાન અને કલા ૧૨ એટલું વૈતાઢ્યનું તલ છે. ૩૧]. अडसीया अट्ठसया बत्तीससहस्स तीसलक्खा य । बारस कला उ अहिया उत्तरभरहद्धपयरंतु ॥३२॥ અર્થ :- ૩૦૩૨૮૮૮ જોજન, ૧૨ કલા અને ૧૧ વિકલા એતેષાં મીલને યથોક્ત પ્રતર પ્રમાણે સંપદ્યતે | પ૩૮૦૬૮૧ કલા ૧૭ વિકલા ૧૭ ઉત્તરભરતાદ્ધનું પ્રતર એટલું છે. દક્ષિણ ભરતાદ્ધનું પ્રતર, ઉત્તર ભરતાદ્ધનું પ્રતર, વૈતાઢ્યનું તલુ એ ત્રણેને મેળવતાં ભરતક્ષેત્રના પ્રતરનું પ્રમાણ હોય. अड्डाइजगुणत्ते आयामो गाउआई दस होइ ।। વં વિષ વિવવમો સન્વેસુવિ ગોળ ફુદં રૂરૂ II અર્થ – એક પ્રમાણાંગુલ યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન લંબાઈપણે અઢી યોજન હોય, અને અઢી યોજનના દશ દશ ગાઉ થાય. એવી પહોળપળે દશ ગાઉ હોય તો અઢી અઢી ગુણા કીજે તો દાયે દાયે સો, તો એક પ્રમાણાંગુલ નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલી નિષ્પન્ન સો ગાઉ હોય. એવં સર્વ પ્રમાણાંગુલે નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન સો ગાઉ થાય. ૩૩||
SR No.022005
Book TitleAngul Sittari Ane Swopagna Namaskar Stava
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jinkirtisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages54
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy