________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
अनुयोगद्वारसूत्रे सझी नो असठज्ञी प्रयोदशचतुर्दशगुणस्थानवर्ती केवली तस्य सम्यक्त्वसामा. यिकं सर्वविरतिसामायिकं चेति सामायिकद्वयं भवति । सिद्धावस्थायां तु सम्यक्त्वसामायिकमेव भवति ॥६॥
तथा-उच्छवासकनिःश्वासकम् - श्वासोच्छ्वासपर्याप्तिपरिनिष्पन्नमाश्रित्य क्व किं सामायिकं भवतीत्यपि वक्तव्यम् । यथा-उच्छ्वासक निःश्वास केषु कदाचित केचित् सम्यक्त्वश्रुतसामायिकयोः प्रतिपयमानका भवन्ति, केचिद् देशविरतेः केचिच्च सर्वविरतेः। पूर्वप्रतिपन्नकास्तु सर्वेषां सामायिकानां सन्त्येवेति ॥७॥
तथा-दृष्टिमाश्रित्य का किं सामायिकं भवतीत्यपि वक्तव्यम् । तत्र दृष्टौ दन सम्यक्त्व सामायिक होता है । नो संज्ञी ना असंज्ञी अर्थात् तेरहवें चौदहवें गुणस्थानवर्ती केवली में सम्यक्त्व सामायिक और सर्व विरतिसामायिक ऐसे दो सामायिक होते हैं । सिद्धावस्था में केवल एक सम्यक्त्व सामायिक होता है ॥ ६॥ ____तथा-उच्छवासक निःश्वासक-श्वासोच्छासपर्याप्ति से परिनिष्पन्न हुए । उच्छ्वासक निःश्वासक को आश्रित करके कहां 'कहां कौन सामायिक होता है ? यह भी कहना चाहिये-जैसे उच्छ्रवासक निःश्वासकों में कदाचित् कितनेक जीव सम्यक्त्व सामायिक और श्रुतसामायिक के प्रतिपद्यमानक होते हैं। कितनेक देशविरति सामा. यिक के और कितनेक सर्वविरति सामायिक के तथा चारों सामायिकों के तो पूर्वप्रतिपनक जीव यहां नियमत: होते ही हैं ॥७॥
तथा-दृष्टिको आश्रित करके 'कहां (कौन दृष्टिमें) कौन सामा.
સમ્યકત્વ સામાયિક હોય છે. ને સંજ્ઞી ને અસંજ્ઞી એટલે કે ૧૩ મા, ૧૪ મા ગુણસ્થાનવતર કેવલીમાં સમ્યક્ત્વ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એવાં બે સામાયિક હોય છે. સિદ્ધાવસ્થામાં ફક્ત એક સમ્યકૃત્વ સામાયિક જ હોય છે. જે
તથા ઉચ્છવાસક, નિઃશ્વાસક, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પરિનિષ્પન્ન થયેલ ઉચ્છવાસક નિઃશ્વાસકને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક હોય છે? આ પણ કહેવું જોઈએ. જેમ ઉશ્વાસન નિઃશ્વાસમાં કદાચિત કેટલાક છે સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપદ્યમાનક હોય છે. કેટલાક સર્વવિરતિ સામાયિકના તેમ જ ચારે ચાર સામાયિકના તે પૂર્વ પ્રતિપન્નક છે અહીં નિયમતઃ હોય છે. કેળા
તથા દષ્ટિને આશ્રિત કરીને કયાં (કઈ દ્રષ્ટિમાં કયું સામાયિક હોય
For Private And Personal Use Only