SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આ ચારે સતાનેમાં માષિતા અને દાદાના ધાર્મિક સ`સ્કારા પડેલા છે. અમીચ’દભાઈના જ્યેષ્ઠ પુત્ર શ્રી વનેચ'દભાઇના જન્મ સ’વત ૧૯૮૪ના આસે સુદ ૩ ને બુધવાર ૩૧-૧૦-૧૯૨૮ માં થયેા. દ્વિતીય પુત્ર શ્રી ચંદ્રકાન્તભાઈ ને જન્મ સંવત ૧૯૨૨ ના કાક સુદ ૧૧ ને બુધવાર તા. ૬-૧૧-૧૯૩૫માં થયા. સુપુત્રી ઇન્દુમતીબેનના જન્મ સ ́વત્ ૧૯૯૪ના આસા વદ ૨ને મગળ વાર તા. ૧૦-૧૦-૧૯૩૮માં થયા. કનિષ્ઠ પુત્ર ચી. રમેશચન્દ્રને જન્મ સવત ૧૯૯૭ના ચૈત્ર વદી ૧ ને શનિવાર તા. ૧૨-૪-૪૧માં થયેા. આ ચારે ભાઈ-જ્જૈનના જન્મથી ખાખજાળીયા નામના નાનકડા ગામને પવિત્ર અનાવ્યુ. આમ આ ચારે ભાઇ-હેનના જન્મ માખિજાળીયામાં થયેા હતેા. જયેષ્ઠ પુત્ર શ્રી વનેચંદભાઇ એક મોટા સાહસિક વેપારી હોવા ઉપરાંત ધાર્મિક વૃત્તિવાળા છે. વ્યવસાય થૈ તેઓએ પાતાની જન્મભૂમિ ખાખિજાળીચાથી એગલેાર સ્થળાંતર કર્યુ હતુ` કે, જ્યાં તેઓ હાલ મહેાળા કુટુંબ સાથે નિવાસ કરી રહ્યા છે. ત્યાં તેઓએ પ્રથમ નાના પાયા પર શ્રી મહાવીર ટેકસ ટાયલ સ્ટેટસના નામે વ્યયસાય શરૂ કરેલા જે આજે એક વૃક્ષની જેમ વિકસ્યા છે. તેઓએ પેાતાના અને ભાઇઓને પણ એગ્લાર એલાવ્યા ચદ્રકાન્તભાઈને પેાતાના ધધામાં સહભાગી બનાવ્યા અને સૌથી નાનાભાઈ રમેશભાઇએ ત્યાં આવી વધુ અભ્યાસ કર્યાં રમેશભાઇએ મિકેનિકલ એ'જિનિયરની ડિપ્લેામાંની ડીગ્રી મેળવી છે. હાલમાં ત્રણે ભાઇઓ સાથે રહીને પેાતાના વ્યવસાયને પ્રગતિને પંથે દોરી રહ્યા છે. આ કુટુબ એલેરના જૈનસમજના ઉત્કર્ષ માટે ઘણા રસ લઇ રહ્યુ છે. ખાટવિયા કુટુંબ જૈન ધર્મની ઉચ્ચ ભાવનાથી ખૂબ જ ર'ગાયેલું છે. તેના ઉદાહરણ રૂપ શ્રી અમીચંદ્રભાઇની સુપુત્રી ચી. ઈન્દુમતી હૅન છે. દાદા તેમજ માત-પિતાના ધર્મના સહ્કારે કુમારી ઈન્દુમતિબ્ડનમાં સચર્યા હતા. કહેવત છે ને જેવે! સંગ તેવા રંગ' આચાર વિચારની અસર આજીમાજુના વાતાવરણ પર પડ્યા વિના રહેતી નથી તેજ રીતે દાદા અને માત પિતાના ત્યાગી અને ધમ પરાયણ જીવનની અસર તેમની નાજુક અને પુષ્પ સમી પુત્રી પર પડી તેમના નાજુક અને નિદોષ હૃદય પર ત્યાગના રંગ ચઢતા ગયા. તેમના માત-પિતા શાન્તીની પળોમાં તેમને સમાવતા હતા અને કહેતા કે બેટા! તારે આ કીચડ સમાસ'સારમાં પડી દેડકા કે પશુ અનવાનુ નથી તારે તા ખીલીને કમળ અનવાનુ છે અને તારી જીવન સુવાસ જગતને આપવાની છે ત્યારથી જ એટલે ૧૬ વર્ષની કુમળી વયથી તેમના જીવનમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનું ખીજ રાપાયેલુ તે ઘરે રહી ધાર્મિ ક સાચન તેમજ સતસમાગમમાં પેાતાને સમય વ્યતીત કરતા હતા. ઈન્દુમ્હેને વિશ્વની વિશાળ અટવીના પ્રખર સ્તંભ, પ્રતાપી પરમ પ્રભાવક સૂત્ર સિદ્ધાંતના જાણકાર, શાસનદીપક, મધ્યાત્મ પ્રેરણાનાં અમીપાન આપતાર, જ્ઞાનના ફુવારામાં ભવ્યજીવાને સ્નાન કરાવનાર, પૂ. જૈન દિવાકર ઘાસીલાલજી મહારાજ સાહેબ પાસે સારા પ્રમાણુમાં ધાર્મિક અભ્યાસ કર્યાં કાદવ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy