________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारा में जय अन्तिमादि द्रव्य को प्राथमिक रूप देकर व्युत्क्रम से स्थापित किया जाता है तो वही पश्चानुपूर्वी कहलाती है तथा स्वेच्छानुसार क्रमव्युत्क्रम का उल्लंघन करके पुद्गलास्तिकाय के द्रव्यों का जो स्थापना करना होता है वह अनानुपूर्वी है। जैसे इसे यों समझना चाहिये कि चतुरणुक के बाद एकप्रदेशीपुद्गल परमाणु का, इसके बाद षट्प्रदे सी पुद्गलस्कंध का इसके बाद असंख्यात प्रदेशी स्कंध आदि कास्थापन करना आदि । ज्ञायकशरीरभयशरीर व्यतिरिक्त द्रव्यानुपूर्वी पहिले दो प्रकार की मूत्रकार ने कही है इसमें अनोपनिधिकी द्रव्यानुपूर्वी के विषय में सूत्रकार ने बहुत अधिक विस्तृत विवेचन किया है। औपनिधि की द्रव्यानुपूर्वी पूर्वानुपूर्वी आदि के मेद से यह तीन प्रकार की कही गई है। एक पुद्गलास्तिकाय के ऊपर जो पूर्वानुपूर्वी आदि की घटना सूत्रकार ने कही है उसका कारण यह है कि उनमें ही द्रव्यषष्टलता है। "आकाशादेकद्रव्याणि" अर्थात्-आकाश पर्यन्तके तीन द्रव्य-अर्थात् धर्मास्तिकाय, अधर्मास्तिकाय, और आकाशास्तिकाय ये तीनों द्रव्य एक द्रव्य वाले होते हैं, तदनुसार धर्मास्तिकाय आदि तीम મૂકીને ઉલટા ક્રમથી જ્યારે દ્રોને સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તેને પશ્ચાતુપૂવ કહે છે તથા ઉપરના બને કેમનું ઉલ્લંઘન કરીને પિતાની ઈચ્છાનુસાર જુગલસ્તિકાયના દ્રવ્યોની જે સ્થાપના કરવામાં આવે છે તેને અનાનુપૂર્વી કહે છે. જેમ કે ચતુરણુક સ્કંધની પહેલાં સ્થાપના કરવી, ત્યાર બાદ એક પ્રદેશી યુગલ પરમાણુની, ત્યાર બાદ છ પ્રદેશી પુદ્ગલ સ્કંધની સ્થાપના કરવી, ત્યાર બાદ અસંખ્યાત પ્રદેશ સ્કંધ આદિની સ્થાપના કરવી તેનું નામ અનાનુપૂર્વી છે. જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવી દ્રવ્યાનુપૂર્વીના સૂત્રકારે બે પ્રકાર પહેલાં પ્રકટ કર્યા છે. તેમાંના અનૌપનિપિકી દ્રવ્યાનુપૂર્વી નામના બીજા પ્રકારનું તે ખૂબ જ વિસ્તારપૂર્વક પહેલાં વર્ણન કરવામાં આવ્યું છે. આ ઔપનિધિકી દ્રવ્યાપૂવીના પર્વનુપૂર્વી આદિ ત્રણ ભેદનું નિરૂપણ પણ પહેલાં સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાર બાદ સૂવકારે એક પુદ્ગલાસ્તિકાયના પૂર્વાનુપૂર્વી આદિ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, પણ ધર્માસ્તિકાય આદિ દ્રામાં એ પ્રમાણે કરવામાં આવ્યું નથી, કારણ કે પગલાસ્તિકાયમાં જ દ્રવ્યબાહુલ્યને સદૂભાવ-ધર્માસ્તિકાય આદિમાં દ્રવ્યબાહુલ્ય નથી. "आकाशादेकद्रव्याणि" मा ४थन अनुसार यस्ताय माहि त्रय व्योमi.
For Private and Personal Use Only