SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - मनोवि अनुयोगबारसूत्रे मनोद्विविध-द्रव्यभावभेदात् । तत्र द्रव्यमनो मनोवर्गणाः । संज्ञिना मनोवर्गणा गृहीताः सत्यो मन्यमानाश्चिन्त्यमाना भावमनोऽभिधीयते । तत्रेह भावमनः परिगृह्यते । भावमनसः पर्यायाश्च परेषाम् अर्द्धतृतीयद्वीपाभ्यन्तरवर्सिसंज्ञिपञ्चेन्द्रिाणां चिन्त्यमा विषाऽध्यवसायरूपाः। यथा-अन्यःकश्चिदेवं चिन्तयेत्-आत्मा कीदृशः ? अरूंपी, चेतनास्वभावः, कर्मणां कर्ता तरफलभोक्त। चेत्यादयो ये ज्ञान विशेषरूपारतस्यात्मनः परिणामविशेषा तेषां यद् ज्ञानं तन्मनःपर्य यज्ञानम् । भाव मन के भेद से मन दो प्रकार का होता है । इनमें मनोवगणारूप तो द्रव्य मन हैं तथा संशी जीव उन मनोवर्गणाओं को ग्रहण करके उनके निमित्त से जो विचार करता है वह भावरन हैं। यहां पर भावरन का रहण हुआ हैं। मनः पर्यवज्ञानी दूसरों के इस भावमन की र्यायों को कि जो अढाई द्वीपवर्ती संज्ञी पंचेन्द्रिय प्राणियों द्वारा विचारी गई हैं उन्हें साक्षात् जानता है। जैसे कोई यह विचारे कि आत्मो कैसा है ? "अरूपी है चेतना स्वभाववाला है, कर्मों का कर्ता है, और उन कर्मों के फलों का भोक्ता है "इस तरह ये ज्ञानाविशेषरूप जो उस आत्मा के विचारित परिणाम विशेष है उन परिणाम विशेषों का जो ज्ञान है वह मनःपर्य व ज्ञान है। अर्थात् मनःपर्ययज्ञानी इन से कल्पित मन की पर्यायों को साक्षात् जानता है। इससे यह बात ध्वनित होती है कि मनःपर्य यज्ञानी मन को ही प्रत्यक्षरूप से जानता है, चिन्तनीय वस्तुओं को नहीं। દ્રવ્યમન અને ભાવમનના ભેદથી મન બે પ્રકારનું કહ્યું છે. આ બન્નેમાંનું જે દ્રવ્ય મન છે તે મને વર્ગણારૂપ છે, તે મને વર્ગણાઓને ગ્રહણ કરીને તેમના નિમિત્તથી સંસી જીવ જે વિચાર કરે છે તે ભાવમનરૂપ છે. અહીં ભાવમન ગ્રહણ કરવામાં આવ્યું છે. અઢી દ્વીપવતી સંજ્ઞી પંચેન્દ્રિય જીવે દ્વારા વિચારવામાં આવેલી ભાવમનના પર્યાયને મનપર્યજ્ઞાની જીવ સાક્ષાતુ જાણે છે. જેમ કે કઈ એવો વિચાર "मात्मा को छ ? शुते १३पी छ ? शुते येतना स्वभावामा छ ? शु તે કર્મોને કર્તા અને તે કમેનાં ફલોનો ભકતા છે?” આ પ્રકારનું આ જ્ઞાનવિશેષરૂપ ને આત્મા દ્વારા વિચારિત જે પરિણામવિશેષ છે, તે પરિણામવિશેષોને જાણનારૂં જે જ્ઞાન છે, તે જ્ઞાનનું નામ મન:પર્યવજ્ઞાન છે. એટલે કે મનપર્યવજ્ઞાની જીવ આ સંકલ્પિત મનના પર્યાયને સાક્ષાત જાણી શકે છે. આ કથન દ્વારા એ વાત સૂચિત થાય છે કે મનપર્યવજ્ઞાની જવ મનની પર્યાને જ પ્રત્યક્ષરૂપે જાણે છે-ચિન્તનીય વસ્તુઓને જાણતા નથી, For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy