________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१२
अनुयोगद्वारमत्रे सिद्ध-प्रमाणप्रतिष्ठितमर्थम् अन्त नयति-प्रमाणकोटिमारोहयतीति सिद्धान्तः४, शासनम्-मिथ्यात्वाविरतिकषायादिप्रवृत्तजीवानां शासनात-शिक्षणाद्-शासनम् ५, एषां समाहारः । तथा-आज्ञा-आज्ञाप्यन्ते मोक्षार्थिनः प्राणिनोऽनयेति-आज्ञा६, वचनम्-उक्तिः वाग्योग इत्यर्थः७, उपदेशः-हिताहितप्रवृत्तिनिवृत्युपदेशनात्उपदेश:८, प्रज्ञापना-प्रज्ञाप्यन्ते यथावस्थितजीवादिपदार्थों अनयेति प्रज्ञापना९, अपि च आगमःआचार्य पारम्पयेणागच्छतीति-आगमः, आप्तवचनं वा आगम१०, एते सर्वेऽपि सूत्रविषये एकार्थाः पयार्याः बोद्धव्याः । प्रकृतमुपसंहरन्नाह-तदेतत् श्रुतम्-श्रुतादिनामभेदैर्यदुक्तं तत् श्रुतं विज्ञयमिति ॥सू० ४४॥ नाम ग्रन्थ है । प्रमाण प्रतिष्ठित अर्थ को यह प्रमाण कोटिमें स्थापित कर देता है इसलिये इसका नाम सिद्धान्त है, मिथ्यात्व अविरति, और कषाय आदि में प्रवृत्त हुए व्यक्तियों को उनसे दूर होनेकी शिक्षा देता है इसलिये इसका नाम शासन है। मोक्षामिलाषी प्राणी जन इससे आज्ञापित किये जाते है, इसलिये इसका नाम आज्ञा है । वाणी के द्वारा यह स्पष्ट किया जाता है इसलिये इसका नाम वचन है । जीवों को इससे हित में प्रवृत्त होने की शिक्षा (उपदेश) मिलता है इसलिये इसका नाम उपदेश है। इसके द्वार। जावादिक समस्त पदार्थ जिस रूप में स्थित है उसी रूप से प्रज्ञापित किये जाते हैं इसलिये इसका नाम 'प्रज्ञापना' है। आचार्य परंपरा से यह चला आ रहा है इसलिये इसका नाम 'आगम' है । अथवा यह आप्त का वचन है इसलिये भी 'आगम' है। ये सब मूत्र के पर्यायवाची शब्द है ऐसा जानना હેવાથી તેનું નામ ગ્રન્થ છે. (૪) સિદ્ધાંત પ્રમાણપ્રતિષ્ઠિત અને તે પ્રમાણભૂત તની કેટિમાં સ્થાપિત કરી દે છે તેથી તેનું નામ સિદ્ધાંત છે. (૫) શાસન મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિમાં પ્રવૃત્ત થયેલી વ્યકિતઓને તેનાથી દૂર રહેવાની શિક્ષા તે આપે છે, તેથી તેનું પાંચમું નામ શાસન છે (૬) આજ્ઞા-તેના દ્વારા મનુષ્ય આદિને અમુક આજ્ઞાઓ આપવામાં આવે છે, તેથી તેનું છઠ્ઠું નામ આજ્ઞા છે. (૭) વચનવાણી દ્વારા તેને સ્પષ્ટ કરવામાં આવે છે, તેથી તેનું નામ વચન છે. (૯) ઉપદેશ-તેના દ્વારા એને ઉપાદેયમાં પ્રવૃત્ત થવાની અને અનુપાદેય (હેય પદાર્થો)થી નિવૃત્ત થવાની શિક્ષા (ઉપદેશ) મળે છે, તેથી તેનું આઠમું નામ ઉપદેશ છે. (૯) પ્રજ્ઞાપના-તેના દ્વારા, જીવાદિક પદાર્થો જે રૂપે વર્તમાનમાં છે એજ રૂપે પ્રજ્ઞા પિત કરવામાં આવે છે એટલે કે જીવાદિક સમસ્ત પદાર્થોને યથાર્થ સ્વરૂપને પ્રજ્ઞાપિત કરવામાં આવે છે, તેથી તેનું કામ પ્રજ્ઞાપના છે. (૧૦) આગમ-આચાર્ય પરમ્પરાથી તે ચાલ્યું આવે છે, તેથી તેનું નામ “આગમ” છે. આ બધા શ્રતના
For Private and Personal Use Only