SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org .१६३ अनुयोगबारसूत्रे रूप भावावश्यक है वह धर्म पदाच्य है कयों कि यह श्रुत धर्म के अन्तर्गत है इसी की मान्यता के विषय में जिन भगवान् की आज्ञा का सद्भाव है।. तात्पर्य कहनेका यह है कि यहां पर शंकाकार की ऐसी शंका हो सकती है कि नाम आवश्यक, स्थापना आवश्यक और द्रव्य आवश्यक ये आराधना करने योग्य हैं ऐसी जिन भगवान् की आज्ञा ही नहीं हैं यह बात तो निश्चत है-क्योंकि इनमें उपयोग का अभाव हैं और चारित्र गुण विहीनता है। अतः ये कमों कि निर्जरा के साधक नहीं होते हैं। और इसी पारण ये धर्मपद वाच्य भी नहीं होते हैं। परन्तु जो सामायिक आदि रूप लोकात्तरिक द्रव्यावश्यक है कि जो प्रवचनोक्त है-आगम संमत है-वह तो धर्मपदवाच्य होना चाहिये-सो इस शंका का समाधान इस प्रकार से है-कि सामायिक आदि क्रियाएँ प्रवचनोक्त अवश्यक है तो भी वे जिनाज्ञा से वहि भूत बने हुए साध्वाभासों (वेषधारियों) द्वारा कि जो स्वच्छंद विहारी होते हैं, मूलगुण और उत्तर गुणों में जिन्हें आस्था नहीं होती है, छहकाय के जीवों की रक्षा करनेरूप अनुकंपा का भाव जिनके अंतःकरण में शून्यरूप से रहता है अनुपयोगपूर्वक अपनी रुचि के अनुसार यद्वा तदा क्रिया की આવશ્યકમાં જે આ ઉપગ પરિણામ રૂ૫ ભાવાવશ્યક છે તે ધર્મો પદવાય છે, કારણ કે તે શ્રતધર્મની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. તેની જ માન્યતાના વિષયમાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાને સદૂભાવ છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- કદાચ કોઈને એવી શંકા થાય કે નામ આવશ્યક સ્થાપના આવશ્યક અને દ્વવ્યાવશ્યક, તે ત્રણે આવશ્યક આરાધના કરવા યોગ્ય છે, એવી જિનેદ્ર ભગવાનની આજ્ઞા જ નથી. કારણ કે તેમનામાં ઉપગનો અભાવ છે, અને ચારિત્રગુણ વિહીનતા રહેલી છે તેથી તેઓ કર્મની નિજાના સાધક થતા નથી. અને એજ કારણે તેઓ ધર્મ પદવાઓ પણ હોતા નથી. પરંતુ સામાયિક આદિ રૂપ લેકોત્તર દ્રવ્યાવશ્યક, કે જે પ્રવચકત છે-આગમ સંમત છે, તે તે ધર્મ પરવાચ્ય હોવા જ જોઈએ. તે તે પ્રકારની શંકાનું સમાધાન આ પ્રમાણે સમજવું સામાયિક આદિ ક્રિયાઓ આગમસંમત અવશ્ય છે. પરંતુ જિનાજ્ઞાના પરિપાલનથી જેઓ વિહીન બનેલા છે એવા દ્રશ્યલિંગી (સાધુ વેષ ધારી) સાધુઓ દ્વારા કરવામાં આવતી તે સામાયિક આદિ ક્રિયાઓ ધર્મ પરવા હોઈ શકતી નથી. કારણ કે એવા સાધુઓ તે સ્વછંદ વિહારી હોય છે, મૂલગુણ અને ઉત્તર ગુણોથી તેઓ રહિત હોય છે, છકાયના જીવોની રક્ષા કરવા રૂપ અનુકંપા ભાવને તેમનામાં સદંતર અભાવ હોય છે, એવા સાધુઓ તે અનુપગ પૂર્વક, પિતાની રુચિ પ્રમાણે ફાવે એવી રીતે તે સામાયિક આદિ For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy