SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३० गुजरातना ऐतिहासिक लेख ( àા. ૧૮ ) ખરેખર, અશ્વરાજના આ પુત્ર એક જ ઉદરમાં રહેવાના લાલે પૃથ્વી પર ફી આવેલા દશરથ રાજાના ચાર પુત્રા જ હતા. ( àા. ૧૯ ) અનુજ ( ન્હાના ભાઇ ) તેજપાલના સાથવાળા વસ્તુપાલ, મધુ માસ પછી આવતા માધવ માસની માફક સર્વનું હૃદય રંજતા નથી ? (Àા. ૨૦ ) એકલા કર્િ માર્ગમાં જવું નહીં એ સ્મૃતિ વચન ધ્યાનમાં રાખી તે બે ભાઇએ મેહ રૂપી ચારના ભયવાળા સદ્ગુણ્ણાના પંથ ઉપર સાથે ચાલે છે. (લેા. ૨૧) યુગ જેટલા લાંખા માડુવાળા આ બે ભાઇઓની જોડીના ઉદય થાખે; જે જોડીએ ચાથા યુગમાં પણ કૃતયુગનું આગમન ફરી કરાવ્યું હતું. ( ક્ષેા. ૨૨) જેએની કીર્તિથી ભૂમિમંડલ મુક્તામય ભાસે છે તે બન્ને ભાઈઓનાં શરીર ચિરકાળ સુધી રાગથી મુક્ત રહેા. (àા. ૨૩) એક જ દેહમાંથી બન્ને બાજુ નીકળે છે છતાં તેમાં એક વામ (ડાબેાખરામ) છે. પણ આ એ બાન્ધવેશમાંથી (એક જ પિતાથી થએલા હેાવા છતાં) એક પણ તેવા ( વામ ) નથી, કારણકે અને પ્રામાણિક ( દક્ષિણ ) હતા. ( à।. ૨૪) આ અન્તે ભ્રાતાએ ધર્મસ્થાનાથી પૃથ્વી અંકિતકરીને કલિયુગના કંઠપર અલથી પેાતાના પગ મૂકયા હતા. ( ક્ષેા, ૨૫ ) ચૌલુક્ય વીરાના વંશમાં તે શાખાના અલંકાર તેજસ્વી પુરુષ અર્થારાજ જન્મ્યા હતા. (લેા. ૨૬) તેના પછી લવણપ્રસાદે પૃથ્વી પ્રાપ્ત કરી; જેના પ્રતાપ ઢાંકયા ન હતા, જેણે શત્રુસંહાર કર્યો હતા અને જેના ગંગાના જલથી ધાવાએલા શંખ જેવા શુભ્ર યશ ખારા સમુદ્રથી પડેલે પાર પહેાંચ્યું. ( ક્ષેા. ર૭) દશરથ અને કકુસ્થની પ્રતિમા જેવા આ નૃપને વીરધવલ નામના શત્રુના દળને હણનારા પુત્ર થયા. જ્યારે આ પુરુષના યશ પૂર માક પ્રસરતા હતા ત્યારે, કામથી પીડિત મનવાળી સાધ્વી સ્રીએાની અભિસરણુકલામાં કુશળતા નિષ્ફળ નીવડતી. (શ્ર્લા, ૨૮) આ પ્રજ્ઞ વીરધવલ ચૌલુકય જ્યારે નિન્દાખાર લેક તે એ સચિવાની નિન્દા કરતા તે બિલકુલ સાંભળતો નહીં. અને આ સચિવેાએ તેમના સ્વામિનું રાજ્ય અતિ ઉન્નતિથી શેભાળ્યું અને ગજસેનાએ અને ઘેાડાનાં સુથા તેના મહેલનાં આંગણાંમાં બંધાવ્યાં. ( . ૬૯ ) આ અને સચિવે સર્હુિત તે રાજા ઘુટણ સુધી લાંબા એ હાથથી શ્રીને સુખથી એટલે સહેલાઇથી ભેટે છે, એમ મને લાગે છે. ( ક્ષેા. ૩૦ ) શિવને શ્વસુર હિમાલયને પુત્ર ગિરિસમૂહની ટાચ અખ઼ુદગિર છે, જે મન્દાકિનીને વાદળથી ઘેરાએલા શિખરપર ધારણ કરી રહેલા હાઈ ઘટ જટાવાળા મસ્તકપર ગંગા ધારણ કરનાર શિવનું હું જેના તે સાળેા છે) અનુકરણ કરે છે. ( ક્ષેા. ૩૧) આ પર્વત પર કાઈ સ્થળે રમ્ય લલનાઓને વિહાર કરતી જોઈને મેાક્ષની આંકાક્ષાવાળાને પણ રિત ઉત્પન્ન થાય છે, જ્યારે કેાઈ સ્થાનમાં મુનિએને માટે ખાંધેલાં તીર્થ સ્થાનેાની હાર જોઈ અસ્થિર મનના માણસને પણ જગતથી વિરક્તિ પ્રાપ્ત થાય છે. (àા. ૩ર ) શ્રેયને લઈને શ્રેષ્ઠ વસિષ્ઠના હામના અગ્નિ કુંડમાંથી મૃતંડના પુત્ર-સૂર્ય-થી અધિક જયાતિવાળા પુરુષ પ્રકટ થયા. તે શત્રુસંહારમાં આનન્દ પામશે એમ માનીને તે શ્રુતિજ્ઞાનીએ તેને પરમાર એવું નામ આપ્યું; તે સમયથી તેના કુળનું નામ તે પડયું. ( ગ્લે, ૩૩) તે નૃપાના વંશમાં પ્રથમ શ્રીમરાજ થયા. તે પૃથ્વીપર ઇન્દ્ર સરખા હતા કારણ કે ઇન્દ્રે પર્વતને, પાંખાનું છેદન કરી, વેદનાના અનુભવ આપ્યા હતા તેમ આ નૃપે રાજાએાને, બન્ને પક્ષ છેઠ્ઠી, વેદનાનું જ્ઞાન કરાવ્યું હતું. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy