SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ ! સ્વસ્તિ ! (૧) જ્ઞાનહીન જનાના દ્વૈતભાવ નાશ કરવા, જેણે પોતાનું અર્ધું અંગ ત્યાગ કર્યું છે અને બીજું અર્ધું વિષ્ણુના રૂપ જેવું જ કર્યું છે, જે ... ના જન્મ, જેના કંઠે પ્રલયકાળના શ્યામ વાદળ સરખા છે અને જેના ભાલપર ચંદ્રની અર્ધલેખા સ્ફુરે છે તે-ત્રણ લેચનવાળા દેવ (શિવ) તમારૂં રક્ષણુ કરા. (૨) અવન્તી નગરીના જય હૈ !--જે નગરી નિકેનું સ્થાન છે, જે તેના રાજાઓના શૌર્યથી જગતનું રક્ષણ કરે છે અને શ્રુતિવિહિત માર્ગનું અનુગમન કરતા દ્વિોનાં પવિત્ર અને ઉજવી જીવિતથી જે જગતને શુદ્ધ કરે છે અને જે સ્મરના આવેશથી શેાલતા યુવાનેાની ક્રીડાના પરિમલથી જગતને આલ્હાદ આપે છે. (૩) આ શહેરમાં નૂતન મઠમાંથી તાપસ પ્રકટયે જે વિદ્યા અને તપ સંપન્ન, ધીરાત્મા ચપલીય ગોત્રનું ભૂષણ, નિર્વાણુ માર્ગને અનુસરતા, અને જે પ્રતિનિ ચંડીશ( શિવ )ની પૂજા ખરા મનથી કરતા તે ચંડિકાશ્રમના શ્રી ગુરૂપતિ થયે. (૪) આ મુનિના શિષ્ય મહાતપસ્વી, વિદ્યા, વિવેક, અને વિનયના ભંડારરૂપ, અને ગુરૂઆની ભક્તિ કરનાર, બ્યસન રહિત વાકલરાશિ નામે ઋષિ હતા. ( ૫ ) તેના પછી જ્યેજ રાશિ આળ્યે. અને તેના પછી ત્રિલેાચન ( શિવ )ની પૂજામાં એકચિત્ત અને શાંત મનને તપસ્વી યાગેશ્વરરાશિ નામે હતેા. તેના પછી અને લેકને પ્રકાશતા સૂર્ય સમાન, ક્રોધનું તિમિર હણવામાં અતુલ શ્રીમૌનિરાશિ, પ્રકટયા. આ સાધુની શિષ્યા તપસ્વીની અને વિજયશાલી યાગેશ્વરી ઉત્પન્ન થઈ, જે સાધ્વી, શાન્તિ, ક્ષાન્તિ અને યા વગેરે ગુણાથી શૂલેશ્વરી સમાન હતી. ( ૭ ) તેના શિષ્ય દુર્વાસરાશિ, દુર્વાસા સમાન હતા; તે ઉગ્ર તપથી તથા પ્રતાપથી મુનિએમાં અગ્રણી ગણાય. (૮) મલ રિહંત ચપલ ગોત્રના મુનિને અલંકાર સમાન તેના શિષ્ય કેદારરાશિ ઉત્પન્ન થયા જે કલાથી વૃદ્ધિ પામનાર ઇન્દુ સમાન તેનાં વ્રત અને નિયમ પાલનથી હતા અને જેના સદાચારવાળા જીવિતા યશ અખિલ જગમાં વિખ્યાત હતા. (૯) જે કેદારાશિએ ઇન્દ્રના ગુરૂ કેટેશ્વરના ( શિવના ) મંદિરના વિશાલ છÍદ્ધાર કરાબ્યા અને આખા કનખલમાં ફરસબંધી ભવ્ય કામ શ્રદ્ધાથી કરાવ્યું. જેણે આ સ્થાનમાં કાટ બંધાવ્યા હતા, જે કેાટ તેની ઉંચી દિવાલેાથી નભમાં સૂર્યના રથ કદાચ અટકાવશે એવા લાગતે હતા અને જે કલિના પક્ષિસમાન ચલાયમાન ચિત્તને ભયભીત કરનારી જાળ જેવા લાગતા હતા. ( ૧૦ ) જેણે અતુલનાથનું જૂનું નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું હતું, અને પેાતાના યશની એક ઉચ્ચ પ્રતિમા સમાન કનખલનાથના અગ્ર સ્થાનમાં બે નવાં શૂલપાણિનાં ભવ્ય મંદિ બંધાવ્યાં હતાં. ( ૧૧ ) જેની ભગની માક્ષેશ્વરીએ જે પૃથ્વીપર શાન્ત અને બ્રહ્મચર્યપરાયણ હતી, તેણે શિવનું રમ્ય મંદિર બાંધ્યું. ( ૧૨ ) કેદારરાશિએ કનખલરશંભુના મંડપમાં, પ્રાચીન બૃહત્કીર્તિવાળા યજ્ઞાની ક્રિયામાં કરેલા યજ્ઞસ્થમ્ભના અનુકરણ જેવા શુદ્ધ શ્યામ પત્થરના સ્થંભની હાર બંધાવી. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy