SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org चालुक्य कर्णदेवना समयनां वे दानपत्रो K આમાંના કવ તે ગૃહિલવાડના ચાલુકય રાજા સિદ્ધરાજ જયસિંહના બાપ છે અને તેણે ઈ. સ. ૧૯૬૪થી ૭૪ સુધી કન્ય કર્યું હતું. આ રોજાનો બીજો લેખ અ. ઈ. વા. ૧ પા. ૩૧૭ માં વિ. સં. ૧૧૪૮ ના પ્રસિદ્ધ થએલ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir • એ ' દાનની નિધિ શબ્દ તેમ જ અંકમાં શક સંવત ૬ માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર મ અને શ્રી દાનની તિથિ વિ. સ. ૧૧૩૪ કાર્તિક સુદિ ૬૧ સ્થાપેલ છે. વી. કે. એન દીક્ષિત કરેલી ગણત્રી અનુસાર તે વિધિઓ મંગળવાર તા ૨૭ ડીસભર ૧૦૭ સ્થિી અને રવિવાર તા. ૨ જી નવેમ્બર ૧૬૪ ઈસ્વી સાથે મળતી આવે છે. . એ’ દાનમાં દાન આપનાર કર્ણદેવ પોતે છે, જ્યારે ‘ગી’ દાનમાં તેનેા ખંડિયા રાજા નવસારમાં રહેતી દુર્લભરાજ દાતા તરીકે છે. દાન લેનાર બન્નેમાં એક જ વ્યક્તિ છે અને તે બ્રાહ્મણુ રુદ્રાદિત્યના પુત્ર માંગ્યુ ગોત્રના પંડિત મહીધર આપેલ છે. શ્રી દાનમાં મહીધરના દાદા મધુસૂદનનું નામ પણ આપેલ છે, જ્યારે ‘એ' દાનમાં પડિતનાં પાંચ પ્રવરા વર્ણવ્યાં છે. મધ્યદેશ કે જ્યાં તે ના હતા ત્યાંથી પશ્ચિત લાદેશમાં બાવેલા હતા. દાનમાં આપેલું ગામડું ધામાહા તલાદ્રિકા છત્રીસીમાં આવેલું હતું. મને તેની પૂર્વમાં કાલાગામ દક્ષિણમાં તારગામ, પશ્ચિમમાં ભાષાડિ અને ઉત્તરે છાતિ અથવા તે કા વિલ ગામ હતાં. ચ્યા. સ. વૈ. સ. ના સુપરીટેન્ડેન્ટે આમાંનાં બે ગામા ધામાચ્છા અને તરણુ ગામને હાલનાં ધમડાછા અને ાણુગામ અગર ગામ માનેલાં છે. બાકીનાં સ્થળો પણ ટાઇપ કરતી નાઠના લેખક બરબર માળખાવ્યાં છે. કચ્છાવલિયામ તે હાલનું કછેાલી અને અવદ્યાર્કિગ્રામ અથવા આગલાટિયામ તે હાલનું બી. બી. એન્ડ સી. બાઈ રેલ્વેનું અમલસાઈ સ્ટેશન છે. કાલાગામ માટે તે બહુ ચેમ નથી, ના પણ સૂચવે છે કે તે કદાચ હાલનું કલ્વચ, અગર ખેરગામ હાય. આ સિવાય ખી ં ત્રણ સ્થળે. લેખમાં આવે છે જેમાંનું નાગસારિકા તે હાલનું નવસારી છે. લાદેશ તે ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાતનું જૂનું નામ છે અને મધ્યદેશ તે ગંગા અને જમનાં વચ્ચેનો પ્રદેશ છે. * ' આ બે તામ્રપત્રો એ અને આ એક જ દાન આપવા માટે શા માટે લખાયાં હશે અને તેમાંનું કયું સાચું અને કહ્યું. ખાટુ તે નિશ્ચય કરવા કઠણ છે. સુપરી. આ. સ. વૈ. સ. તેમ જ તે ટાઈપ કરેલી નોટના લેખક માને છે કે “ એ દાનપત્ર જે વધારે સારી રીતે કાતરવું છે તે ખરૂં છે અને બીજું પાછળથી તેની નકલ તરીકે તૈયાર થએલ હશે. ટાઈપ કરેલી નેટના લેખકે એવું સમાધાન કર્યું છે કે એના લખનાર કાયદાથી ખીનવાકેફ હશે તેથી તેણે સીમા વગેરે લખલ નહીં. ‘બીના લેખકે પ્રથમ તે ભૂલ મૂળ એ માંજ સુધારવાના પ્રયત્ન કર્યા, પણ પાછળથી બધું નવેસરથી લખવાનું દુરસ્ત ધાર્યું. પરંતુ અન્ને દાનપત્ર બારીકીથી તપાસ્યા બાદ હું તેનું નીચે મુજબ સમાધાન કરવા ઇરું છું. બન્ને દાનપત્રોમાં નીચે લખ્યા ફેરકાર સહેજ જોવામાં આવે તેમ છે. k (૧) ‘ શ્રી ’ દાનપત્ર બીજું ઉત્તર ગુજરાતનાં તામ્રપત્રાની પદ્ધતિએ લેખાએલું છે, જ્યારે ‘ એ ’ દાનપત્ર દક્ષિણનાં તામ્રપત્રાની પદ્ધતિને અનુસરે છે. ( ૨ ) ‘ખી’માં સાલ વિક્રમ સંવતમાં આપેલી છે, જ્યારે ‘એ’માં દક્ષિણનાં તામ્રપત્રની માફ્ક શક સંવતમાં આપેલ છે. ૧ આ સ. વે, સ, રીપેાર્ટ ઈ. સ. ૧૯૧૮ ૫. ૩૬ છે. ૬૮ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy