SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org १६ गुजरातना ऐतिहासिक लेख સારાંશ. ૧ પ્રસ્તાવના—વિક્રમ સંવત ૧૦૮૬, કાર્તિક શુદ ૧૫ ને દિને અણહિલપાટકના મહારા જાધિરાજ ભીમદેવ કમંડલના પટ્ટુડિકાના દ્વાદશમાં આવેલા માયામના સમસ્ત રાજપુરૂષા અને નિવાસીઓને નીચેનું દાન જાહેર કરે છેઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ દાન લેનાર પુરૂષ-કચ્છમાં આવેલા નવીસથી આવેલા આચાર્ય મંગલશિવના પુત્ર મહારક અપાય. ૩ દાન— મસૂરા ગામ તેની સીમા:--- (અ) પૂર્વમાં બહુઠિકા ગામ. (૫) દક્ષિણમાં ઐયિકા ગામ. (ક) પશ્ચિમે પડિકા ગામ ( ૭ ) ઉત્તરે પ્રણાિ ગામ, ૪ રાજપુરૂષા—દાન લખનાર કાયસ્થ કાંચનના પુત્ર વધર, દૂતક મહાસાંધિવિગતિક શ્રીચં શર્મન. ૧ મી. ડી. ખુખ્ખર મને જણાવે છે તે પ્રમાણે ભટ્ટારકના વંશજો હજુ પણ કચ્છમાં આજદિનપર્યંત હૈયાત છે. ૨ આ ગામ અથવા અન્ય દર્શાવેલાંમાંનુ કાઈ પણ ગામ નકરાથી જાણો રકાતાં નથી. ૩ જીએ દાનપત્ર નં. ૧ હું For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy