SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુર્જર વંશના લેખો મા આવે છે તાપ કયો છે કરવા માટે છે તેવી આખી વશ કવિકિ જ સમજાવી નં. ૧૦૮ દ૬ ૧ લાનું સંખેડામાંથી મળેલું પતરું બીજુ* ચે. સં. ૪૪ ૬ (ઈ. સ. ૧૯૫-૯૬) ' આ લેખનું બીજું જ પતરું મળ્યું છે. તેનું માપ ૮” x ૩” છે અને તે સુરક્ષિત છે. આમાંની દશ લીટીમાં રાજાનું કે દાતાનું કે દેય પદાર્થનું વર્ણનાદિ નથી, પણ માત્ર દાનશાસન અવિચ્છિન્ન કાયમ રાખવા માટેના સ્મૃતિઓમાંના સાધારણ રીતે આપવામાં આવતા આદેશો આપેલ છે. પરંતુ દાતાને ઓળખવા માટે પૂરતાં સાધને આપણી પાસે છે. લેખક તરીકે સાધિવિગ્રહિક આદિત્યજોગિકનું નામ આપેલ છે. ડે. બુલર જણાવે છે કે ભગિક એક નાને માણસ અગર એક અગર ડાં ગામડાંને ઠાકોર હવે જોઈએ. કારણ વખતે વખત હુકમ કરવામાં આવે છે એવાં માણસની સાથે તે શબ્દ લગાડેલ લેવામાં આવે છે. જેમ કે જયભદને કાવિમાંથી મળેલું તામ્રપત્ર (ઇ. એ. વ. ૫ પા. ૧૧૦) દેશી કોષમાં તે શબ્દના પ્રાકૃત રૂપ ભેઈએનો અર્થ ગ્રામપ્રધાન એ કર્યો છે અને તે માણસ માટે રાજા હોઈ શકે નહીં. આ પતરાને ગુર્જર વંશ સાથે સંબંધ પૂરવાર કરવા માટે બીજું કાંઈ ન હોય તે પણ એક જોગિક શબ્દ કે જે સાધિવિગ્રહિક આદિત્યને લગાડવામાં આવ્યા છે તે બસ છે. કારણ કે બીજ કઈ પણ વંશનાં દાનશાસનમાં તે શબ્દ વપરાયે જોવામાં આવતો નથી. વળી આ લેખની લિપિ પણ રગ્રહના સંવત ૩૯૧ ના તામ્રપત્ર તેમ જ તે જ વંશનાં પ્રસિદ્ધ થએલાં બીજાં તામ્રપત્રોની લિપિ સાથે એટલી બધી મળતી આવે છે કે તેમાં શંકાને લેશ પણ અવકાશ નથી, દાનની સાલ શબ્દમાં તેમ જ આંકડામાં આપવામાં આવી છે અને તે ૩૪ ૬ ની છે. સાધારણુ રિવાજ મુજબ આંકડામાં ૩૦૦, ૪૦ અને ૬ નાં ચિહ્ન નથી, પણ અર્વાચીન ઢબ પ્રમાણે ૩, ૪ અને ૬ એમ આંકડા લખેલા છે. છેવટના ગુર્જર રાજાઓ ચેદી સંવતને ઉપયોગ કરતા, તેથી ૩૪૬ તે ઈ. સ. ૧૯૫-૯૬ લગભગ આવે છે. આ સાલ દ ત્રીજની ડે. બુલરે આપેલી* સાલની સાથે બરાબર બંધબેસતી આવે છે. આ રાજને બીજો લેખ અગર તાપ્રપત્ર હજુ સુધી પ્રાપ્ત નથી, તેથી આ તામ્રપત્ર ઉપયોગી ગણી શકાય. अक्षरान्तर १ आचन्द्रार्कार्णवक्षितिस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोज्यमुदळातिसम्र्गेण २ प्रतिपादितं मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये अतोस्य ब्रह्मदेयस्थित्या क्रिषतxकरि ३ षापर्यंतो वा न कैश्चिद्व्याषेधे वर्तितव्यमागामिराजभिरस्मद्वशैर्वा सामान्यं भूमि४ दानफलमवेत्यायमस्मदायोनमन्तव्यः पालयितव्यश्चेत्युक्तं च भगवता व्या५ सेन ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सागरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य ६ तदा फलं ॥षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्ये७ व नरके वेसे ॥ विन्ध्याहवीष्वतोयास शुष्ककोटरवासिनः कृष्णसपाभिजायन्ते .८ ब्रह्मदेयापहारका[ : ] यानीह दत्तानि पुरा नरेन्द्रनानि धार्थयशस्कराणि.९ निर्माल्यवान्प्रतिमानि तानि को नाम साधुxपुनराददीतलिखितं चात्र सन्धिविग्रहिकेना १० दित्यभोगिकेन संवत्सरशतत्रयं षट्चत्वारिङशोत्तरके ॥ ३४६ * એ. ઈ. વિ. ૨ પ. ૧૯ એચ. એચ. ઘવ બી. એ. એલએલ બી. * ઈ. એ. વો. 19 પા, ૧૯૧ ૧ વાંચો ક્ષન: વાંચે ઈથતો : વાંચો પૂરવાં જ નાં યાજિમિ; ૫ વાગે રમે ૬ વાંચે દ્િ ગાવસે છ વાગે 2થે ૮ વાંચો રિંતુ ' પણ ના બાર For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy