SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ( ૧૧ ) જ્યારે તે વલભરાજ સ્વર્ગમાં ગમે ત્યારે પ્રજાનાં દુઃખ કાપનાર, શ્રી કર્ક રાજને પુત્ર શ્રી કૃષ્ણરાજ નૃપ થ. * (૧૨) તે કૃષ્ણરાજનું ચરિત, જે દરમ્યાન પોતાના બાહુબળથી સર્વ શત્રુમંડળને સંહાર થયે હતું, તે કૃષ્ણ(હરિ)ના ચરિત સમાન નિષ્કલંક હતું. (૧૭) શeતંગ"( કૃષ્ણરાજ ) ના મહાન અથી ઉડેલી રજથી સૂર્યનાં કિરણે. રોકાતા હતાં તે આખું ચોમ ગ્રીષ્મમાં પણ વર્ષ ઋતુના નભ સમાન સ્પષ્ટ ભાસતું હતું. (૧૪) અકાલ વર્ષ (અકાળે વૃષ્ટિ વરસાવનાર ) કૃષ્ણરાજ, સહસા દીન, અનાથ અને અનરાગીઓની ઇચ્છિત ફળની વૃષ્ટિ રચછા પ્રમાણે તેમનાં દુઃખ હરવા નિરંતર કરતે, ( ૧૫ ) બાહુબળના મદવાળા રાહ૫ને તેની અસિની તીક્ષણ ધારાના પ્રહારોથી યુદ્ધ માં હરાવી પાલિધ્વજથી ઉજજવળ થએલા રાજાધિરાજ અને પરમેશ્વરના પદની સત્વર પ્રાપ્તિ કરી. (૧૬) પ્રબળ શત્રુઓની મહાન ગજેની ઘટાને મુંઝવતા અને મદથી ફુલાઈ ગએ લા શત્રુમંડળને નાશ કરતા દંડ સમાન તેના કરનું રૂપ ક્રોધથી ઉપાડેલી અસિનાં કિરણોથી ચોમેર પ્રકાશતું યુદ્ધમાં જોઈને જ ફક્ત, પરાકના સર્વ ખ્યાલ મૂકી દઈ ભયથી કંપતાં અંગ રહિત તેના શત્રુઓ ક્યાંક નાસી ગયા.. (૧૭) ચાર સાગરથી આવૃત થઈ ભૂષિત બનેલી પૃથ્વીનો અને ત્રણ વેદને પણું તે પાલક હતા. તે દ્વિજોને ઘણું ઘી આપ, દેવોને અલંકારિત કરતો, અને ગુરૂઓને માન આપતો. તે દનિ, ઉદાર, ગુણિમાં પ્રથમ, અને શ્રી રવામિ હતો, અને પિતાના મડાન તપન ફળનો સ્વર્ગમાં ઉપભેગ કરવા તે અમર ધામમાં ગયે. (૧૮) તેને પુત્ર વલલભ નામે વિખ્યાત, સેનાૐ ધૂળથી વેત બનેલા શિર સહિત રવિના કિરણની ગરમી શ્વેત છત્રથી દૂર કરવામાં આવી હતી તેથી નિત્ય લીલાવાળી ગતિથી યુદ્ધમાં જતો, પૃથ્વીને પરાજય કરનાર, શત્રુઓની પત્નીઓને વૈધવ્ય આપવામાં દક્ષ, અને પિતાનાં રિપુના મસ્ત ગજેનાં કુ રણમાં ક્ષણું વારમાં ભેદનાર શ્રી ગોવિંદરાજ હતું. (૧૯) તેને અનુજ શ્રી ધ્રુવરાજ મહાપ્રતાપી અને અસહ્ય પરાકમવાળે, સર્વ નૃપેનો પરાજય કરી, નવ ઉદય પામતા રવિ સમાન કમે પ્રકાશ પ્રાપ્ત કરનાર હતા. (૨૦) અને જ્યારે તે રાષ્ટ્રકટને અલંકાર, ઉત્તમ નૃપેને મુગટમણ થયે, અને જ્યારે તે ધર્મા, અમૃત ગુણના નિધિ સમાન અને સત્યવત પરાયણ નૃપ પૃથ્વી પર સાગરનાં કિનારા સુધી રાજ્ય કરતો ત્યારે ખચિત ! ખરે ખર !: અખિલ જગતને અતિ આનન્દ થયો. (૨૧) જ્યારે તે પ્રસન્ન થતા ત્યારે બધુજનના મંડળને અનુરંજી, તેનું સર્વસ્વ અર્થ જાને આપતેઃ (અને ) જ્યારે તે વીર દેધિત થતો ત્યારે સહસા યમના પણ પ્રાણ હરી લેતા. (૨૨) ચાર સાગર સહિત પૃથ્વીનું ધર્મ તથા ન્યાયથી રક્ષણ કરીને જાના હૃદયમાં તેણે અતિ આનન્દ ઉત્પન્ન કર્યો. (૨૩) તેને, તેના વંશને અલંકાર, ઉદાર, પ્રતાપ ધનવાળે, શત્રુમંડળને પરાક્રમથી સંતાપનાર અને પ્રજાને અનુરાગી, અખિલ જગમાં રમ્ય અને અતિ પ્રસરેલા યશ સંપન્ન ગેવિદરાજ નામે પુત્ર હતા. ૧ ફલીટ “શુભતુગ” નો અર્થ સદભાગ્યમાં સર્વોત્તમ યા તે આગળ પડતો એમ કરે છે. પરંતુ તેને ખરે તરજુમે ધર્મવાન તુગ” એમ થશે. (એ. ઈ. વે.પા.૨૭૯) ૨ “પાલિબાજ’ શબ્દની સમજુતી માટે જુઓ ઈ. એ. જે.૧૪,૧૦૪ ૩ પ્રસિદ્ધ થએલાં દાનપત્રો, જેમાં આ કલેક આવે છે તેમાં મૂરિતામ્યા' એમ વાંચન છે. મારી પાસે ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ બીજનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે, જેનાં વાંચન “મૂરતામા” એ પ્રમાણે આપ્યું છે, જે વધારે સારું વાંચન છે કારણ કે તેનાથી બધાન” માંન ૧,૪ શબ્દની યે ગ્યતાનું સમર્થન થાય છે. ૪ નનન+નિએ યષક : આને આખો સમાસ ગણીને મત ને નસ સાથે જોડવાથી કંઈ સારો અર્થ બેસતું નથી. કારણ કે ભાર 1 કવિઓ જગતના રિપુઓ કરતાં ગોવિંદરાજના શત્રુઓને વર્ણવવાને વધારે સંભવ હોઈ શકે તે બાબતને ઉપર પ્રમાણે લેવાથી વિરોધ થાય, ૫ “સત્યમયમતિ' ઉપવા ના બીન અથ માટે જુએ ઈ એ, , ૫, ૫ ૫ અને વો.૧૨ પા ૧૮૦ Sા , કિનારા સુધી રાજ તે પ્રસન્ન થતે જ થતા ત્યારે સહ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy