SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir X શ્રી व्यवहारसूत्रम् સંપાદકીય વ્યવહારસૂત્ર(સટીક)ના આ છઠ્ઠા ભાગમાં વ્યવહારસૂત્રનો ૧૦મો ઉદેશ એના ઉપરની નિર્યુક્તિ-ભાષ્ય ગાથા. ૩૮૧૦ થી ૪૬૭૫ અને તેના ઉપરની આ. શ્રી મલયગિરિસૂરિ મહારાજે રચેલી ટીકા વગેરે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. સંપાદન માટે ઉપયુક્ત હસ્તલિખિત પ્રતો વગેરેનો પરિચય અને ગ્રંથ-ગ્રંથકાર વિષેનો | સંક્ષિપ્ત પરિચય વગેરે પ્રથમ ભાગના સંપાદકીયમાં આપવામાં આવ્યા છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા. વિશેષ भाग-५ આગમપ્રકાશન સમિતિ બાવર પ્રકાશિત "fafણ છે સૂત્રાણ' માં વ્યવહારસૂત્ર અને હિંદીમાં અનુવાદ-વિવેચન પ્રગટ થયા છે. આમાં પૃ.૪૪૬માં ૧૦મા ઉદેશના સૂત્ર૧૩ અને ૧૪ વચ્ચે એક સુત્ર અધિક જોવામાં આવે છે તે આ પ્રમાણે છે. "चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- पव्वावणंतेवासी नामेगे, नो उवट्ठावणंते वासी १ उवट्ठवणंतेवासी नामेगे, नो पव्वावणंतेवासी २, संपादकीय For Private and Personal Use Only
SR No.020938
Book TitleVyavahar Sutram Part 05
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2010
Total Pages315
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_vyavahara
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy