SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી व्यवहारसूत्रम् કરવા ઉપરાંત આવી સ્વાધ્યાયની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ બધા ગુણીયલ અને વિદ્વાન સંશોધકોના સહિયારા પ્રયાસથી આ ગ્રંથ-સંપાદન રૂડી રીતે થયું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ઉપર મુજબ દેવગુરુકૃપાથી અને વિદ્વાનું મહાત્માઓએ ગ્રંથસંશોધન-મુફશોધન દ્વારા કરેલ ઉપકારને કારણે આ પ્રકાશન આ સ્વરૂપે તૈયાર થઈ શક્યું છે. જ્ઞાન દ્રવ્યથી પ્રકાશનનો લાભ લેનાર સંઘો પણ ધન્યવાદને પાત્ર છે. એ માટે પ્રેરણા આપનારા મુનિરાજો પણ ધન્યવાદને પાત્ર છે. પ્રાંતે આ ગ્રંથનો એના અધિકારી મુનિઓ ગુરુગમપૂર્વક અભ્યાસ કરી સ્વ-પરની મુક્તિને નજીક લાવે એજ અભિલાષા ફા.સુ.૬ વિ. સં.૨૦૬૬ જૈન ઉપાશ્રય, પૂ. આ. ભ. શ્રી. ભદ્રસૂરીશ્વરજી મ.સાના શિષ્ય રત્ન || વંથલી. (જુનાગઢ) પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્ર વિ.મ.સા.ના વિનય આ. વિજય મુનિચન્દ્રસૂરિ લી संपाद कीय 41 For Private And Personal Use Only
SR No.020934
Book TitleVyavahar Sutram Part 01 pithika
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2010
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_vyavahara
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy