SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવહY- | सूत्रम् પુનર્મુદ્રણ : શ્રી માણેકમુનિ સંપાદિત ઉપરોક્ત પ્રતાકાર સટીકનું ફોટો ઓફસેટ પદ્ધતિથી પુનર્મુદ્રણ આ. કલ્પયશસૂરિ મ. અને આ. અમિતયશસૂરિ મ.સના ઉપદેશથી વિ. સં. ૨૦૬૨માં થયું છે. પ્રકાશક: સાહેબલાલ તેલજા, મહેન્દ્ર જવેલર્સ, ચંપાહાઉસ, ૨૪૧૦, પીલપ્પાલેન, નગરપેટ, બેંગ્લોર - ૨. દેવ-ગુરુ-વંદના છેલ્લા પાંચ-છ વર્ષથી આ ગ્રંથનું સંપાદન કાર્ય ચાલી રહ્યું છે. આ કાર્ય આજે પૂર્ણ | થઈ રહ્યું છે પરમકૃપાળુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અને પૂ. આ. ભ.શ્રીમદ્ વિજય | સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા., પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ. જ [ આ.ભ. શ્રી. ૐકારસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા., પૂજ્યપાદ | ગુરુદેવશ્રી જિનચન્દ્રવિજયજી મ.સા. આદિની દિવ્યકુપા અને પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. શ્રી. યશોવિજય સૂરીશ્વરજી મ.સા.ની અસીમ કૃપા || માઆશીર્વાદના બળે આ સંપાદન કાર્ય થઈ શક્યું છે. દેવ-ગુરુ ચરણે અનંત અનંત વંદના... | 38 - સંપાદનના અતિ શ્રમસાધ્યકાર્યમાં મારા શિષ્ય મુનિ દિવ્યરત્નવિજયે પણ સુંદર | સહકાર આપ્યો છે. તે પણ ધન્યવાદને પાત્ર છે. कीय For Private And Personal Use Only
SR No.020934
Book TitleVyavahar Sutram Part 01 pithika
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2010
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_vyavahara
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy