SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir व्यवहार सूत्रम् પૂ. આ. ભ. શ્રી. પદ્મસૂરીશ્વરજી ‘પ્રવચન કિરણાવલી’ માં વ્યવહારસૂત્ર અને તેના વ્યાખ્યા સાહિત્ય વિષે જણાવે છે કે – બૃહટ્ટિપ્પનિકાદિમાં કહ્યું છે કે આ વ્યવહારસૂત્રના મૂલગ્રંથનું પ્રમાણ ૩૭૩ લોકો જ છે. આ સૂત્રની સ્વોપજ્ઞનિર્યુક્તિની ગાથાઓ ભાષ્યની ગાથામાં ભળી ગઈ છે. આ ભાષ્યનું પ્રમાણ ૬૪૦૦ શ્લોકો અને ચૂર્ણિનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લોકો જણાવ્યા છે તથા મલયગિરિ મહારાજે ભાષ્યાદિને અનુસરીને બનાવેલી ટીકાનું પ્રમાણ ૩૩૬૨૫ (૩૪૬૨૫) શ્લોકો કહ્યા છે. અને આ સૂત્રનો વિ.સં. ૧૫૭૩ની પહેલાં રચાયેલો ગુજરાતી ટબો (સ્તબદાર્થ) હુંડી વગેરે પણ છે” (પૃ. ૬૮૫-૬) વ્યવહારસૂત્રના પ્રકાશનો મૂળ વ્યવહારસુત્રના પ્રકાશનો આટલા અમારા ધ્યાનમાં આવ્યા છે : 4. Vyavahar Bhasya Pithika By : Willem Bollee પ્રકાશક : હિંદી ગ્રંથ કાર્યાલય, મુંબઈ-૬ ઈ.સ. ૨૦૦૬ સંપાદું कीय 22 For Private And Personal Use Only
SR No.020934
Book TitleVyavahar Sutram Part 01 pithika
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2010
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_vyavahara
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy