SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir સૂરિશિષ્ય સંવાદ. ૩૯ હાય, પિતાના દેહ ઉપર પણ મૂછન રાખતે હેય, રાજા તથા રંકને સરખી દ્રષ્ટિથી જોઈ શક્ત હય, પવનની માફક કેઈ ઠેકાણે પ્રતિબંધ ન રાખનારે હોય, પર્વતની પેઠે નિશ્ચળ, ચંદ્રમાની પેઠ જગતને આનંદ ઉપજાવનારે, બાળકની પેઠે સરલ સ્વભાવને, સર્વ ક્રિયાઓમાં નિલેપ રહેનારે, પિતાને વિષે પિતાને જાણનારો, જગતને આત્મતુલ્ય જાણનારે, એક્ષમાર્ગને વિષે આસક્ત થયેલા તથા સંસારથી વૈરાગ્ય પામેલે હાયએ બુદ્ધિશાળી પુરૂષ ધ્યાનક્રિયા કરવાને એગ્ય ગણાય છે. શિષ્ય–ભેગીઓના ચિત્તની સ્થિતિ કેવા પ્રકારની હોય? સુરિ–ખરા ગીઓનું ચિત્ત સર્વથા નિર્મળ હોય છે. એવા યોગી પૂર્વના પુણ્ય ભેગે જ મળે છે. એક સ્થળે કહ્યું છે કે કુલીન, પંડિત તથા સુશીલ પુરૂષે હેલાઈથી જગમાં મળી આવે છે, પરંતુ તત્વના જાણ અને વિશુદ્ધ ચિત્તવાળા ગીઓ મળવા બહુ દુર્લભ છે. કેટલાકે બહારથી તે બહુજ સ્વચ્છ દેખાવાને પ્રયત્ન કરે છે, પરંતુ તેમના અંતઃકરણમાં ઉતરીને જોઈએ તે ત્યાં-કામ-ધ-માન-માયાદિના કીડાઓ ઉછળી રહ્યા હોય છે. તમે જ કહો કે આવી ઉપરની સ્વચ્છ તાથી જીવનું કલ્યાણ શી રીતે થાય? લીબળી જયારે પાકે છે ત્યારે તેમાં કંઇક મિષ્ટતા આવે છે. પણ અદર તપાસીને જોઈએ તે જણાય કે લીંબોળીનું બીજ તે હજી જેવું ને તેવું જ કડવું રહી ગયું છે. મહત્વની વાત તો એ છે કે મિષ્ટતા કે સ્વચ્છતા અંદરથી આવવી જોઈએ. રોગીઓની ચિત્તવૃત્તિ બહારથી અને For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy