SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir ૧૯ રીના સંજોગોમાં વી. પી. પાર્સલ અથવા બુપિસ્ટ મંગાવી પાછું વાળવું એ એક પ્રકારને અસહ્ય જુલમ ગણાય. કંકોતરીઓ અથવા પુસ્તકનું વિ. પી. મંગાવ્યા પછી કદાચ બહારગામ જવું પડે તે ગૃહસ્થોએ પાછળ સૂચના આપતા જવું જોઈએ અને વી. પી. પાછું ન ફરે તેને બંદેબત કરવા જોઈએ. ગ્રાહકોની બેદરકારીને લીધે ઘણી વાર બુકસેલને સમય અને પૈસાની બરબાદી ભેગવવી પડે છે. એથી કોઈને લેશમાત્ર પણ લાભ થતું નથી. જેઓ તુરતમાં જ ઓર્ડર લખી મેકલશે તેમને તુરતમાં જ પાર્સલ વિગેરે રવાના કરવામાં આવશે. ડિપોઝીટને નિયમ. બેદરકારીથી અથવા તે ભૂલથી વી. પી. પાછું ન વળે. એટલા માટે ઓર્ડરની સાથે જ રૂપીયા દીઠ એક આનાની ડીપોઝીટ મેકલી આપવાની અમે આ વિનંતી પત્ર દ્વારા અમારા ગ્રાહકેને ભલામણ કરીએ છીએ. જેઓ આ ડીઝીટના નિયમને માન આપી ગ્ય રકમ નહીં મોકલે તેઓને માલ મોકલવામાં આવશે નહીં. સેંપલા કેઇને મત મેકલવામાં આવતા નથી એટલે કેઈએ એવા ઍપલે મંગાવવાની નકામી તસ્દી ન લેવી. For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy