SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir સૂર શિષ્ય સંવાદ. ૧ ૭ એટલે અસંભવિત અને અસ્વાભાવિક ગણુતી વાતે પણ સંભવિત અને સ્વાભાવિક લેખાઈ જશે. તે વિષે બહુ વાગવિસ્તાર કરવાની જરૂર નથી. શિષ્ય-હવે આપણે પ્રસ્તુત વિષય ઉપર આવીએ. રાતઓની સાથે સ્ત્રી-સંગને કંઈ સંબંધ હશે? સૂરિ-શરીરશાસ્ત્રના પંડિતે કહે છે કે પુરૂષ જે ગ્રીષ્મ તુમાં પખવાડીયે, હેમંત રતમાં પ્રતિ દિવસે અને બીજી તુએમાં ત્રણ દિવસે સ્ત્રી–સંગ કરે તે તેના બળને ક્ષય થાય નહીં. શિષ્ય-અતુઓને સમય અને તે વિષયની ચર્ચા જરા સ્પષ્ટતા પૂર્વક જાણવા માગું છું. સૂરિ–એ સંબંધી સ્પષ્ટીકરણ આપણે બીજે પ્રસંગે કરીશું. હાલ તુરત ચાલતા વિષય માટે એટલું બસ થશે કે ત્ર-વૈશાઅને વસંતઋતુ, જ્યેષ્ઠ-આષાઢને ગ્રીષ્મવાતુ, શ્રાવણ-ભાદ્રપદને વષોાતુ, આશ્વિન–કાર્તિક માસને શરદઋતુ, માગશર પિષને હેમંત ઋતુ, અને માઘ-ફાલ્યુનને શિશિર ઋતુના નામથી ઓળખવામાં આવે છે. હવે આ છએ ઋતુઓમાં સ્ત્રી સંભાગના નિયમ પણ જુદા જુદા છે. એક સ્થળે એમ પણ કહેવામાં આવ્યું છે કે બળવાન પુરૂષે વસંત તથા શરદ એ બે ઋતુમાં ત્રણ દિવસે વર્ષ અને ગ્રીષ્મ એ બે રતુમાં પખવાડીયે તથા હે મંત અને શિશિર એ બે નડતુમાં ઈચ્છા માફક સ્ત્રી સંભોગ કરે. શિષ્ય–દંપતીમાં પરસ્પર પ્રેમભાવ હવે જોઈએ: પણ ઘણીવાર તે ભાવ નથી રહેતે તેનું શું કારણ? For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy