SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir ૧૫ વિવેકવિવાસ. કામિવકારની પરવા કરતુ નથી. અવકાશ, પ્રમાદ અને વિલાસમય વાતાવરણુ જ મનને કામવિકાર ભણી ખેંચી જાય છે. મનુષ્ય જો પેાતાના મનને પ્રમાદગ્રસ્ત બનવા ન દે તા પછી કામ વિકારના ભય અદૃશ્ય થઇ જાય એમ કહેવાની જરૂર નથી. કામનુ બીજું નામ મનસિજ છે—ખીજા શબ્દોમાં કહું ત મનો પત્ર ભરાત્ર–અર્થાત મનની સાથે કામદેવ રહેલાજ છે. મનમાંથી જ કામના જન્મ થાય છે. વિષય ઉપર સંયમ મેળવવાની જો તમે અંત:કરણ પૂર્વક અભિલાષા રાખતા હૈ। તેા મનને વેગ રહિત મનાવી દેવું—બીજા પવિત્ર ધર્મ કાર્યામાં સ લગ્ન કરી રાખવું. એ સિવાય બીજી એક પણ કીમતી યુક્તિ નથી. ચેાગી અને ધ્યાની પુરૂષો એજ યુક્તિ અજમાવી કૃતાર્થ થાય છે. સંસારી જનેાએ પણ એ યુક્તિના યથાશક્તિ ઉપયાગ કરવા જોઇએ. શિષ્ય—આપે કહ્યું હતું કે લગ્નવિધિમાં પગલે પગલે અકુશ મુકવામાં આવ્યો છે, તે કેવી રીતે ? તે સૂરિ—પ્રથમ અંકુશ તા એજ કે જ્યાં સુધી પુરૂષ એછામાં ઓછે. પચીસ વર્ષની ઉમરના ન થાય અને કન્યા ૧૬ વર્ષની ન થાય ત્યાં સુધી તેમને લગ્ન કરવાના અધિકાર મળી શકતા નથી. આજકાલ એ અંકુશની છેક અવગણના કરવામાં આવે છે. તેથી પ્રજા પણ કેવી કંગાળ-નિ:સત્વ અને ગુલામ બને છે તે આપછું આજે પ્રત્યક્ષ નીહાળીએ છીએ. સ્ત્રી-પુરૂષ જો ચેાગ્ય ઉમરના થયા પછી લગ્નગ્રંથીથી જોડાય તા તેમની સંતતી પણ વી - For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy