SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir સૂરિશિષ્ય સંવાદ ૧૩૧ ખાધ્યવયમાં જ વિવાહીત થઈ ગઇ હાય તેા પછી વિધમી આ તરફથી તેવી માંગણી આવવાના ભય રહે નહીં. ખાળલગ્નના રીવાજ પ્રચલીત થવામાં આવાં ગંભીર કારણેાજ હેાવા જોઇએ. શિષ્ય--માળલગ્ન પ્રચલિત રહે તેથી આપને નુકશાન જેવુ શું જણાય છે? સૂરિ-નુકશાન માત્ર એટલું જ કે સંસાર નર્કના રૂપમાં પલટાઇ જાય ! નિસ્તેજ મુખવાળાં યુવક-યુવતીઓનાં ટોળાં જ ખાળલગ્નની ભયંકરતાના પ્રચાર શું નથી કરી રહ્યાં? જે આ પૂર્વ જે એક કાળે પેાતાના યોગબળ અને આધ્યાત્મિક સામ વડે ઇંદ્રનું સિંહાસન ડાલાવી શક્તા હતા તે પૂર્વજોના સંતાનને આજે પેટ પુરતું અન્ન અને વસ્ત્ર મેળવવાનાં પણ સાંસા પડે છે ! શરીરબળ અને મનેામળને નામે આજે મીંડું મૂકાયુ છે! ચાવન અને મળ એ શબ્દો માત્ર હિંદના ભાષાકાષમાંજ રહી ગયા છે ! એ સર્વ પરીણામ બાળલગ્ન જેવા કુરીવાજોનું જ છે એમ કહ્યા વિના ચાલતુ નથી. શિષ્ય-ટુકામાં સમાજ અને દેશની અાગતિમાં બાળલગ્ન નિમિત્તભૂત છે એમજ ને ? સરિ—એક અનાચારની સાથે બીજા સેંકડા અનાચાર જોડાયેલા હૈાય છે. ખાળ વયમાંજ આરોગ્ય અને શક્તિને નાશ થઇ જવાથી મન પણ છેક શિથિલ અને વ્યગ્ર મની જાય છે. પછી એ મનમાં પાપને પ્રવેશ કરવામાં મહુ અડચણ નડતી નથી. નબળું પડેલું મન દીવસે દીવસે દુરાચાર તરફ ધસડાતુ For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy