SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir ૧૨૯ સર શિષ્ય સંવાદ. જોઈએ. લગ્ન વખતે સ્ત્રી-પુરૂષ પરસ્પરને કેવા વચનો આપે છે, પરસ્પરમાં કેવી પ્રતિજ્ઞાઓ કરે છે તે સઘળી મર્યાદાઓનું વર્ણન, હાલ તુરતમાં થઈ શકે નહીં. શિષ્ય-ત્યારે એ વાતને એગ્ય પ્રસંગ માટે રહેવા દેવી એજ ઉચિત છે. પુરૂષે કેવી કન્યા સાથે લગ્ન કરવું ત્યાંથી જ આપણે વિષયની શરૂઆત કરીએ. સૂર--બધુ-બાંધવ વાળી, સારાં લક્ષણ યુક્ત, લાવયવતી, ઉચ્ચ કૂળમાં જન્મેલી, ઉત્તમ જાતિની, રૂપવતી અને જેના શરીરમાં કઈ જાતની ખામી નથી એવી કન્યા સાથે પુરૂષ લગ્ન કરવું. શિષ્ય-બીજાં વિશેષણે તે ઠીક. પણ કન્યા, બધુ અર્થાત્ ભાઈવાળી હોવી ઈએ એમ કહેવાને હેતુ શું હશે ? સૂર–એમાં વિવિધ હેતુઓ જોવામાં આવે છે. કોઈ કહે છે કે જે કન્યાને બંધુ-બાપે હોય તે કન્યા પુત્ર રત્નનો જન્મ આપવાની યોગ્યતા ધરા ! શકે છે અને જે કન્યાને માત્ર હેનેજ હોય, ભાઈ એક પણ ન હોય તે મટે ભાગે પુત્રીએને જ જન્મ આપે . પુત્ર એ જેમ મનુષ્ય છે તેમ પુત્રી પણ મનુષ્ય છે–વસ્તુત: કંઈ ગંભીર લાભ હાનિને આ પ્રશ્ન નથી. તથાપિ ઑટે ભાગે પુત્રની ઈચ્છા વધારે બળવતી જોવામાં આવે છે, એટલા જ માટે આવો નિયમ સૂચવાયે હશે, બીજે મત એ છે કે બધુ, બહેન અને બનેવીના આપત્તિના સમ For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy