SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૦૧ પરિશિષ્ટ અગત્યની કહેવતો સીંડે ચડશો તે ચોર : ચારી કરતાં પકડાય તે જ ચાર ગણાય–Only one who is caught in the act of stealing can be labelled a thief. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ : The world appears as one is predisposed to look at it. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાઝા હાથ રળિયામણા : વધારે માણસાના સહકારથી કામ ઝડપથી અને સારુ થાય– A work is done quickly and more efficiently by the co-operation of many. [strength. નાઝી કીડીઆ સાપને તાણે : સધબળથી મહાન કાર્યા પાર પડે છે–Union is દામ કરે કામ : પૈસાથી બધું કામ પાર પડે છે-Money can get any work done. દુ:ખનુ` આસડ દહાડા : Time is the greatest healer. દુકાળમાં અધિક માસ : Misfortunes do not come singly. દૂધનો દાઝયો છાશ ફૂંકીને પીએ : એક વાર કડવા અનુભવ થયા પછી ભય ન હોય ત્યાં પણ ભય દેખાય–One becomes over cautious after an unhappy experience. દોરડી બળે પણ વળ ન છોડે : ગમે તેવા સોંગામાં માણસને અસલ સ્વભાવ બદલાતા નથી–A man's nature does not changein any circumstances. ધીરજનાં ફળ મીઠાં છે : Patience always pays. લોબીનો કૂતરા નહિ ઘરનો કે નહિ ઘાટનો ઃ અન્ને પક્ષોને ખુરા રાખવા મથનાર બન્નેને અપ્રિય અને –One who tries to please each of the two opposite parties, loses the goodwill of both. [manlovable to all. નમે તે સૌને ગમે : નમ્રતાવાળા માણસ બધાંને પ્રિય બને છે–Humility makes a નવરા નખોદ વાળે : નવરી માણસ નુકસાન કરે–One who has no work to do, tends to employ himself in any mode of destructive activity. નહિ મામા કરતાં કહેણો (કહેવા પૂરતો) મામો સારો : શું ન ાય તેના કરતાં ઘેાડું પણ હાય તે સારુ−Something is better than nothing. નાચવુ` નહિ ત્યારે આંગણું વાંકું : કામ ન કરવું હેાય તે બહાનાં કાઢે–One who does not want to do a thing, passes pretexts. નાદાનની દોસ્તી ને જાનનું જોખમ : મૂખ વ્યક્તિ સાથેની મૈત્રી નુકસાનકારક નીવડે છે-Friendship with a fool is always dangerous. પાડાને વાંકે પખાલીને ડામ : એકને વાંકે ખીજાને સન-One commits a crime and another gets the punishment. others brings despair. પારકી આશ સદા નિરાશ : બીન ઉપર આધાર રાખવા નકામે-Dependence on [to get a thing done. ઓલે તેનાં બોર વેચાય : કહ્યા વિના કોઈને જાણ ન થાય–One has to speak out સન હોય તો માળવે જવાય : ઇચ્છા હોય તેા રસ્તા નીકળે-Where there is a will, there is a way. [evident truth need not be advertised. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે : સાચી વસ્તુને જાહેરાતની જરૂર ન પડે-A selfરાત થોડી ને વેશ ઝાઝા : સમય છે ને કામ વધારે−A lot of work to be done in a very short period of time. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય ? : આવેલી તક ગુમાવવી iron when it is hot. જોઈએ નહિ–An opportunity should not be missed; (2) Strike the [and advantage for another. વહુની રીસ ને સાસુનો સતોષ : એકને ગુસ્સા ને તેથી ખીન્નને લાભ-Huff of one ૨૬/ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy