SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૦ સેવવું સૂલટું, (વિ) ચાં, સવળું, દર્શની બાજુ; front, right, obverse: (૨) અનુકૂળ, 24934; favourable, suitable. સૂવર, (ન) ડુક્કર, ભંડ; a pig, a hog. સૂવુ,(અક્રિ)to sleep(૨)to lie down. સસવવું, (અ. ક્રિ) સૂ સૂ અવાજ કરવો; to make a hissing sound. સળ, (ન) જુઓ શુળ: સૂળી, (સ્ત્રી) જિઓ શળી. સુંધણી, (સ્ત્રી.) છીંકણી, તપખીર; snuff: | (૨) બજર; tobacco. સૂઘવું, (સ ક્રિ) વાસ લેવી; to smell: (૨) શ્વાસ સાથે નાકમાં ખેંચવું; to inhale, to sniff. સૂઠ, (સ્ત્રી) સૂકું આદુ; dry ginger. સંડલી, (સ્ત્રી.) ટોપલી; a small basket: સડલો, (પુ.) ટોપલે; a basket. સુડો, (૫) જુએ સૂડલો. સુંઠ, (સ્ત્રી.) an elephant's trunk. સુઢિયું, (વિ.) સુંઢવાળું; having a trunk: (૨) સૂંઢ જેવા આકારનું; of the shape of a trunk: (ન.) એક પ્રકારની gasl yale; a coarse or inferior variety of Jowar:(૨) જીન કે પલાણ નીચે મુકાતું કપડું; a piece of cloth kept under a saddle. સૃજન, (ન.) જુઓ સજન. સૃજવું, (સ. કિ.) જુઓ સજવું. સૃષ્ટિ, (સ્ત્રી) બ્રહ્માંડ; the universe: (૨) જગત; the world: (૩) સર્જન, the creation: (૪) કુદરત; nature: -કર્તા, (૫) સૃષ્ટિને સર્જક, ઈશ્વર; the creator, the God: --કમ, (પુ.) કુદરતનો ક્રમ; the course of nature. સેજ, (સ્ત્રી) પથારી; a bed. સેડ(સ્ત્રી) જુઓ શેડ. સેડકતું, (વિ) જુઓ શેડકતું. સેડવવું, (સ. ક્રિ. સડી જાય એમ કરવું; to cause to rot, putrefy, decay. સેતાન, (પુ) જુએ શેતાન. સેતુ, (૫) પુલ; a bridge. સેતુર, (ન.) જુએ શેતૂર સેના, (સ્ત્રી.) ફોજ, લશ્કર; army -ધિપતિ,નાયક, -ની, -પતિ. (૫) લશ્કરનો વડો; commander of an army, commander-in-chief. સેર, (સ્ત્રી.) સહેલ, લટાર મારવી તે; stray walking for pleasure, a loitering: (૨) મોતી, મણકા, ઇ. પરોવેલી દેરી; a string of pearls, beads, etc.: (૩) એ રીતે બનાવેલી માળા; a necklace so prepared (૪) ઘાસની પાતળી સળી; a blade of grass= (૫) (પ્રવાહીની) ધારા; a stream, a jet: (૧) શિરા, રક્તવાહિની; a vein. સરડો, (૬) જુઓ શેરડો. સેરવવું, (સ. કિ.) સરકાવવું; to move slov ly, to cause to slide: (?) છૂપી રીતે લઈ જવું; to take away secretly or stealthily. સેરવો, (૫) માંસને ઉકાળીને તેમાંથી કાઢેલે 222; mutton-soup, broth of meat. સેલારી, (સ્ત્રી) કસબી કોરવાળી સાડી; a sari with an embroidered border. સેલું, (ન.) જુઓ શેલું. સેલો, (પું) જુએ શેલો. સેવ, (સ્ત્રી) જુઓ શવ. સેવક, (૫) નેકર, a servant (૨) ભક્ત, ઉપાસક; devotee, votary:(૩)અનુયાયી; follower: સેવકી, (સ્ત્રી.) સેવિકા, સ્ત્રીસેવક; a female servant, devotee or follower. (of a flower-plant. સેવતી, (સ્ત્રી.) એક પ્રકારનું ફૂલઝાડ; name સેવન, (ન.) વાપરવું તે; the act of using or utilizirg, utilization:(?) સેવાચાકરી કરવી તે; serving, services (૩) ઇંડાં સેવવાં તે; the act of hatching or incubating eggs. સેવવું, સ. કિ.) સેવા કરવી; to serve, to attend upons (૨) ભક્તિ કરવી: For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy