SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાલિયાણું ૭૪ સાહજિક સાલિયાણું, (ન) વર્ષાસન, annuity. સાવું, (વિ.) જુઓ સાલું. સાલો, સાળો, (કું.) wife's brothers (૨) એક ગાળ; an abuse. [nary. સાલોત્રી, (૫) રને દાક્તર; vateriસાલો સાલ, (અ) પ્રત્યેક વર્ષે; every year, from year to year. સાલી, () જુઓ સાડલી. સાવ, (અ.) તદ્દન; quite. (૨) સંપૂર્ણપણે; completely, wholly, thoroughly. સાવકુ, (વિ) જુઓ ઓરમાન. [leisure. સાવકોશ, (વિ.) ફુરસદવાળું; having સાવકાશ, (અ.) અનુકૂળતાએ; at one's convinience: (૨) ફુરસદે; leisurely. સાવચેત, (વિ.) સાવધ; cautious, vigilant, alert, atientive. સાવચેતી, (સ્ત્રી) સાવધાની; caution, vigilance, alertness, attention. સાવજ, (૫) વાઘ; musical instrument: (?) Fris; lion. સાવધ, સાવધાન, (વિ.) જુઓ સાવચેત. સાવધાનતા, સાવધાની, (સ્ત્રી) જુઓ સાવચેતી. [having limbs or parts. સાવયવ, (વિ.) (સ+અવયવ) અંગવાળું; સાવરણી, (સ્ત્રી.) broom. [broom. સાવરણ, ૫) મોટી સાવરણી; large સાવરિયું, (ન.) જુઓ સાસરું. સાવિત્રી, (૨ી.) સૂર્યકિરણ; ray of sun (૨) ગાયત્રી; Gayatri, a vedic hymn (૩) સત્યવાનની પત્ની; wife of the legendary king Satyavan. સારક, (વિ.) શંકાશીલ; doubtful, apprebansive,suspicious,doubting. સારક, (અ.) શંકાપૂર્વક; doubtfully, apprehensively, suspiciously. સાશ્ચય,(વિ.)આશ્ચર્યવાળું, નવાઈ ભરેલું; wonderful, wondrous, marvellous, surprising. [wonder or surprise. સાચ્ચયન, (અ) આશ્ચર્યપૂર્વક; with સાષ્ટાંગ, (વિ.) આઠેય અંગ સહિત; done with all the eight limbs:-પ્રણામ, (પુ. બ. વ.) salutation made by prostrating all the eight limbs (i. e. by lying full-stretched on the ground). સાસ, (પુ.) શ્વાસ, શ્વસન; breath, breathing: (?) *; panting from breaths, asthmas (૩) પ્રાણ, છવ; life, animation. સાસરવાસ, (૫) (સ્ત્રીએ) સાસરામાં વસવું a; (a woman's) staying at her husband's home: -ણ, –ણી, (વિ.) (સ્ત્રી.) સાસરે વસતી સ્ત્રી; woman residing at her husband's home: (?) Hollal; a married woman. સાસરવાસો, (૫) કન્યાને સાસરે મોકલતી વખતે તેનાં માતા-પિતા તરફથી અપાતી વસ્ત્રાભૂષણ, ઘરવખરી, ઈ.ની ભેટ; gifts of clothes, ornaments, household articles, etc. given to a woman by her parents while sending her to her husband's house. સાસરવેલ, (સ્ત્રી) સસરાના કુટુંબીઓ; members of father-in-law's family. સાસરિયાં, (ન. બ. વ.) જુઓ સાસરવેલ. સાસરિયુ, (ન) સસરાનું સગું;a relative of father-in-law: (૨) જુઓ સાસરું. સાસરી, (સ્ત્રી) સાસરુક (ન.) સસરાનું ઘર કે કુટુંબ; home or family of father-in-law. સાસુ, (સ્ત્રી) mother-in-law. સાહચર્ય, (ન.) સહચાર; living or moving together: (૨) સાથ, સંગ; association,company.companionship (૩) હંમેશને સહવાસ; constant company or association. સાહજિક, (વિ) સહજ, સ્વાભાવિક, કુદરતી; natural, inherent, spontaneous, instinctive, intuitive. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy