SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સમજાવવુ www.kobatirth.org ૭ સમજાવવુ, (સ. ક્રિ.) અ`વિસ્તાર કરવા, અનું આક્લન કરાવવું; to explain, to elucidate, to cause to comprehand or understand: (૨) મનાવવું, સમાધાન કરાવવું; to persuade, to cause to compromise or to come to understanding: (૩) સાંત્વન કરવુ', શાંત પાડવું; to pacify, to conciliate: (૪) ફાસલાત્રવું; to cajole: (૫) છેતરવું; to deceive. સમજૂત, સમજૂતી, (સ્ક્રી.) સમજણુ, સમજવુ` કે માની લેવુ' તે; understanding, the act of taking for granted: (૨) સમાધાન, સાંત્વન, મતભેદ દૂર કરવા તે; compromise, pacification, removal of disagreement: (૩) ખુલાસા, સ્પષ્ટીકરણ; explanation, elucidation: (૪) સલાહ, શિખામણ; counsel, advice: (૫) વિવેચન, ટીકા; commentary, exposition, expounding. સમડી, (સ્રી.) જુએ શમળી. સમડી,(સ્ત્રી.) સમડો, (પુ.) જુએ શામલિ, શીમળો. સમણી, (સ્રી.) જુએ સમાણી. સમણું, (ન.) સ્વપ્ન; a dream. સમતલ, (વિ.) એકસરખી સપાટીવાળુ; level, evenઃ (ન.) એકસરખી સપાટી; an even surface. સમતા, (સ્રી.) સમાનતા; equality: (૨) સરખાપણું, એકરૂપતા: similarity, likeness: (૩) જુએ શમતા, શમ’માં. સમતુલા, (સ્ત્રી.) સમતાલપણું; equil:brium, balance. સમતોલ, (વિ.) સરખા વજનનું; of qual weight: (૨) સમાન, સરખું; equal, similar; (૩) શાંત અને ગંભીર, ઉશ્કેરાટરહિત, cool and collected, unruffled: (ન.) સરખું વજન; equal weight. સમત્વ, (ન.) જુઆ સમતા (૧) અને (૨). સમદશી', (વિ.) પૂર્વ ગ્રહરહિત, નિષ્પક્ષપાત, unprejudiced, impartial: સમદશિતા, (સ્રી.) impartiality. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only સમય the સમદ્રષ્ટિ, (વિ.) સમઃશી'; impartial: (૨) સમદર્શિતા, નિષ્પક્ષપાત, impartiality. સમધારણ, (વિ.) સામાન્ય, સાધારણ; common, ordinary:(૨) મધ્યમ, પ્રકારનુ; modcrate. સમન્વય, (પુ'.) નિયમિત, વ્યવસ્થિત ક્રમ; regular, systematic sequence or order: (૨) સંબંધિત ક્રમ; related or connected sequence:(૩) સારાંશ, ભાવાથ; summary, gist. સમભાવ, (પુ.) સમષ્ટિ, સમદ શતા; impartiality:(૨) મૈત્રીભાવ; spirit of friendship. સમય, (પુ.) કાળ, વખત; time: (૨) કાળની અવધિ; a period: (૩) યુગ; an age, an era: (૪) સાંપ્રત સમય, ચાલુ જમાના; the modern times: (૫) યુગપ્રભાવ, જમાનેા; the spirit or impact of the age: (૬) પ્રસંગ; an occasion: (૭) મેસમ; season: (૮) પ્રતિજ્ઞા, વ્રત; a vow: (૯) સિદ્ધાંત; a principle: (૧૦) સંકેત; an appointment: -સૂચક,(વિ.) સમયાનુરૂપ તાત્કાલિક કામ કરવાની બુદ્ધિશક્તિવાળું; readywitted, sharp-minded: -સૂચકતા, (સ્ત્રી.) એવા ગુણ; ready-wittedness, presence of the mind. સમર, (પુ.) (ન.) લડાઈ, યુદ્ધ; a battle, a war: -ભૂમિ, –ભમી, (સ્રી.) યુદ્ધનુ મેદાન; a battlefield. સમરવું, (સ. ક્ર.) (ભક્તિભાવથી) ચાક કરવુ'; to remember (devotionallf): સમરાવવુ, (સ. ક્રિ.) ‘સમારવુ'નુ' પ્રેરક, દુરસ્ત કરાવવુ; to get repaired. સમરૂપ, (વિ.) સરખું, મળતું; similar. સમરેખ, (વિ.) (ગણિત) એક જ રેખા પર આવેલું; (maths.) collinear. સમથ, (વિ.) શક્તિશાળી, બળવાન; able, powerful, strong: (૨) આવડતવાળું', æક્ષ; competent: -૩, (વિ.) (પુ.)
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy