SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શી શી, (ન.) જુઆ સીધુ. શીમળ, શીમળો, (પુ.) જુએ શાલિ. શીરીન, (વિ.) મીઠું, મધુર, આનદંદ; sweet, pleasant: (૨) સુંદર; beautiful: (૩) પ્રેમાળ; loving, affectionate. શીરુ, (ન.) ધટ્ટ પ્રવાહી, રગડા; a viscous substance, a thick semi-liquid. શીરા, (પુ.) ઘઉંના લેાટ, ધી અને સાકરની એક મીઠી વાની; a sweet article of food made of wheat flour, ghee and sugar: (૨) જુએ શીરુ. શીણું, (વિ.) છિન્નભિન્ન થયેલું, ભાંગેલુંતૂટેલુ'; disrupted, broken to pieces: (૨) '; worn out: (૩) ફીકુ, નિસ્તેજ; pale, emaciated. શી, (ન.) મસ્તક, માથુ; the head: (૨) ખાપરી, the skull: (૩) ટાચ, મથાળું; the top or summit: (૪) શરટાપ; helmet: -કૅ, (ન.) લેખનું મથાળું; a heading or title of an article. શીર્ષાસન, (ન.) માથા પર ઊભા રહેવાનુ a ७०० યોગીક આસન; a yogic posture of balancing the body on the head. શીલ, શીળ, (ન.) પ્રકૃતિ, સ્વભાવ; disposition, temperament, nature: (૨) આચરણ; behaviour: (૩) નીતિમત્તા, ચારિત્ર્ય; morality, character: (૪) જુ શિયળ: (વિ.) (સમાસને અ ંતે) 'ની વૃત્તિ કે ટેવવાળુ', એવા સ્વભાવનુ ; (at the end of compounds)so inclined, so disposcd: ~વત, સ્થાન, (વિ.) ચારિત્રવાન, ઇ. morally sound, chaste. શીશ, (ન.) મસ્તક, માથું; the head. શીશમ, (ન.) જુએ સીસસ. zilzil, (zal.) ual; a (glass) bottle: શીશો, (પુ ) મેાટી શીશી; a big bottle. શીળ,(ન)શીળવત,શીળવાન,જુએ શીલ. શીળવા, (પુ.) શીળશ, (ન.) શીતપિત્ત, ચામડીના રાગ; skin disease. શીળી, (સ્ત્રી.) જુઓ શીતલા. Acharya Shri Kailassagarsuri Gyanmandir જીલ શીલું, (વિ.) (બહુધા ખેારાકનું) ઠંડું', વાસી; (mostly of food) cold, stale, not fresh: (૨) શાંત, નરમ; quiet, calm, mild: (૩) મદ, સુસ્ત; idle, dull. શીળો, (પુ.) છાંયડા, છાંયા; shade. શીંલી, (સ્ત્રી.) જુઆ શીકલી. શીંકી, (સ્ત્રી.) જુએ શીકલી: (૨) પતરાળાં કે પડિયાનાં ખાંધા કે ચાકડી; a bundle of plates or bowls made of broad leaves. શીકુ, (ન.) જુએ શીકું [જુએ શિગ શીંગ, (ન.) શીંગડી, (સ્ત્રી.) વગેરે માટે શીંગોડી, (સ્રી.) શીગોડું, (ન.) જુએ શુક, (પુ.) પાપટ; a parrot. [શિગોડી. શુકન, (પુ.) (ન.) ભાવિસૂચક ચિહ્ન; an omen, a portent, a prognostic: (૨) એવું ઝુમ ચિહ્ન; a good omen: (૩) પક્ષી; a bird: શુકનિયાળ, (વિ.) સારા શુકનવાળું; good omened. શુર, (પુ.) આભાર, ઉપકાર; thanks, gratitude:(૨) સદ્ભાગ્ય, આબાદી; goodluck, prosperity: (૩) વિજય, સફળતા: victory, success. શુકરાના, (પુ’. બ. વ.) ઇશ્વરના આભાર માનવે તે; thanks-giving: (૨) વિજયનાં અભિન ંદન; congratulations on victory: (૩) વિજય, સફળતા; victory, success. શુરવાર, (પુ.) જુએ શુક્રવારઃ (૨) ખરત, લાભની શક્યતા; prosperity, abundance, profit. good prospects. શુક્તિ, (સ્ત્રી.) (મેાતીની)છીપ; (pearl)shell. શુક્ર, (પુ.) એ નામના ગ્રહ; Venus, the plnet: (૨) શુક્રવારઃ (૩) ધાતુ, વી; semenઃ “વાર, (પુ.) Friday. શુકાના, (પુ'. બ. વ.) જુએ શુકરાતા. શુક્લ, (વિ.) સફેદ, ધેાળું, ધાળુ અને તેજસ્વી; white, white and bright: (પુ.) બ્રાહ્મણાના ગાર કે પુરાહિત; a priest of Brahmins: -પક્ષ, (પુ.) (ત) અજવાળિયું, સુદૃ પક્ષ; the bright fortnight of a lunar month. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy