SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર વેણ, (સ્ત્રી.) પ્રસૂતિની વેદના; pain of deli- વેણ, (ન.) જુઓ વચન. [vering child. વેણિ, વેણી, (સ્ત્રી) અંબોડે, એટલ; a braid of bairs (૨) અંબોડામાં રાખવાને ફૂલને ગેટે; a bunch of flowers worn or kept on a braid of hair. વેણુ વેણુકા,(સ્ત્રી. બંસરી, વાંસળી; a flute વેત, (૫) જુએ વત. [remuneration. વેતન, (ન.) પગાર, મહેનતાણું; salary, વેતર, (-) (ર) એક વારનાં જણતરનાં 042211; (of cattle) young-ones born of a single delivery. વેતરણ (સ્ત્રી.) વેતરવાની ક્રિયા; the act of cutting cloth for tailoring: (૨) યોગ્ય વ્યવસ્થા, જોગવાઈ, તજવીજ proper arrangements, provision. વેતરવું, (સ. ક્રિ) સીવવા માટે કાપડને માપ પ્રમાણે કાપવું; to cut cloth for tailoring: (૨) યોગ્ય વ્યવસ્થા કે ગોઠવણ કરવાં; to make proper arrange- | ments:(3) 201418 52ll; to provide: (૪) મૂર્ખાઈ ભર્યું વર્તન કરવું, બાકી મારવું; to act or behave foolishly. તસ, (૫) (ન) નેતર; a cane. વેતા, પં. બ. વ.) વ્યાવહારિક ડહાપણ, સમજણશક્તિ, બુદ્ધિ, practical wisdom, power to understand, intellect: (૨) આવડત, ચાલાકી; skill, cleverness. તાલ, વેતાળ, (મું) ભૂત કે પિશાચ, ghost or evil spirit () શબમાં વાસ કરતું ભૂત; a ghost occupying a corpse: (3) at Rim; the king of ghosts: (8) 88914; a door-keeper: વેત્તા, (૫) અમુક વિષયને નિષ્ણાત કે જાણકાર; an expert or knower of certain suhject. (mace, stick, staff. વેગ, (ન) જુઓ વેતસ: (૧) છડી, લાકડી; વેદ, (૫) જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન; knowledge, spiritual knowledge: (?) વ્યવસ્થિત જ્ઞાન; systematic knowledge, વેદના, (સ્ત્રી.) પીડા, વ્યથા; pain, affiction વેદવું, (સ. )િ જાણવું, જ્ઞાન મેળવવું; to know, to attain knowledge. વેદાંગ, (ન) વેદની છ શાખાઓમાંની કોઈ 245; any one of the six branches of the Vedas. વેદાંત, (ન) વેદમાંથી ફલિત થતું તત્વજ્ઞાન; the Vedic philosophy: (૨) વેદેને અંતિમ ભાગ, ઉપનિષદો; the concluding part of Vedas, Upanishads. વેદિ, વેદિક, (સ્ત્રી) હવન કરવા માટે તૈયાર 2133 212211; an sacrificial) altar. વેદિયું, (વિ) વેદોનું અભ્યાસી કે જાણકાર; having studied or well-versed in the Vedas:(૨)ભણેલું કે વિદ્વાન પરંતુ મુખે foolish even though educated or વેદી, (સ્ત્રી.) જુઓ વેદિ. [learned. વેધ, (૫) કાણું, છિદ્ર, વેહ; a hole, a bore: (૨) ઘોંચવું કે વીંધવું તે; thrusting or piercing(૩) આકાશી પદાર્થોનું નિરીક્ષણ; observation of heavenly bodies (૪) ઘડતર, સુતારકામ કે ચણતરને તાવિક દોષtechnical fault in construction, carpentry or building construction: (૫) દોષ, ખામી; fault, defect: (૧) જખમ; a wound: (09) 40143; inconvenience: (૮) ઈર્ષા, દ્વેષ; envy, malice, grudge: (૯) તિરસ્કાર,ધિકાર; contempt, hatred: (૧૦) ધૂન, લગની; whim, craze. વેધક, (વિ.) વધતું, ઘાંચાતું; piercing, thrusting. (૨) તીર્ણ, ઉગ્ર; sharp subtle, intense. વેધ, (સ. કિ.) કાણું કે વેહ પાડવાં; to bore: (?) alug'; to pierce: (3) 04 અસર કરવી; to affect intensely. વેધશાલા, વેધશાળા, (સ્ત્રી) an ob servatory. વેન, (ન) બળદગાડી; a bullock-cart. વેપાર, (૫) trade, commerce, busi For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy