SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસંગત વીમા a discharging, a removal, a leaving or letting off. (૨) વિદાય aal $ 241472 a; a departure, a parting away: (૩) અલગ કરવું, જુદું પાડવું કે વિખેરવું તે; a separating, disjoining, dissolution or dispersion () ત્યાગ, વૈરાગ્ય; abandonment, renunciation (૫) સમાપ્તિ, અંત; conclusion, the end. વિસંગત, (વિ.) પ્રતિકૂળ, મેળરહિત, અસં ગત, વિસંવાદી; unsuitable, inconsistent, discordant: વિસંગતિ, (સ્ત્રી) 24231a, 6.; inconsistency, discordance. વિસંવાદ, (૫) જુએ વિસંગતિ. વિસંવાદી, (વિ.) જુઓ વિસંગત. વિસાત, (સ્ત્રી.) મિલક્ત, પૂંજી; property, wealth: (૨) મૂલ્ય, કિંમત; worth, value: (3) 4674; importance: (*) શક્તિ, તાકાત, ગજું, વીરતા; power, strength, capacity, prowess: (U) 194722; consideration, reckoning. વિસામો, (૫) વચ્ચે અલ્પ સમય માટે આરામ કરવો તે વિશ્રાંતિ; a halt or pause for resting: (૧) આરામગૃહ; a rest house, a resting place. [to forget. વિસારવું, (સ. કિ.) વીસરી કે ભૂલી જવું; વિસ્મલન, (ન) ભૂલ, નૈતિક દેષ; an error or mistake, a moral fault. વિસ્તરવું, (અકિ.) ફેલાવું, વિરતાર પામ; to spread out, to be extended. વિસ્તાર, (૫) ફેલાવે; spread, ex tension: (?) farlimat; vastness: (૩) વૃદ્ધિ; expansion, increase: (૪) બહેળું કુટુંબ; a large family -પૂર્વક, (અ) લંબાણથી, વિગતવાર; at length, in details: -; (2. 13.) ફેલાવવું, વધારવું, લંબાવવું; to spread out, to extend, to expand. વિસ્તીણ વિ.)વિશાળ vast, extended. વિસ્તૃત, (વિ) જુઓ વિસ્તીર્ણ (૨) લંબાણવાળું વિગતવાર;lengthy,detailed. વિસ્ફોટક (વિ.) જોરથી કે ધડાકા સાથે ફૂટે અથવા ફેડે એવું; explosive= (૫) એક પ્રકારને ચામડીને ભયંકર ચેપી રોગ, ઉપદંશ, ચાંદી, syphilis. વિસ્મય, (પુ.) અજાયબી, આશ્ચર્ય, અચંબે; a wonder, a surprise, an astonishment (૨) આઘાતજન્ય આશ્ચર્ય; dismay: -કારક,-કારી, (વિ.) આશ્ચર્યકારક; surprising. wonderful. વિસ્મરણ, (ન) વિસ્કૃતિ, (સ્ત્રી) ભલી જવું તે, યાદ ન રહેવું તે; forgetting, forgetfulness, oblivion. વિભ, (૫) જુઓ વિઠંભ, વિહગ, (ન) વિહંગ, પક્ષી; a bird. વિહરવ', (અ. કિ) લટાર મારવી, આનંદ HiE fig'; to stroll, to walk for pleasure: (૨) આનંદપ્રમોદ માણવાં, કીડા ' કરવી; to enjoy, to enjoy sports or amorous pastimes. વિહંગ, વિહંગમ, (ન) પક્ષી; a bird. વિહાર, (૫) લટાર મારવી કે આનંદ માટે 7992; a stroll, a leisurely walk: (૨) આનંદપ્રમોદ, ક્રીડા; merriment, amorous sports: (3) 4429; a tour, a journey for pleasure: (*) બદ્ધ કે જૈન મઠ; a Buddhist or Jain monastery: વિહારી, (વિ.) ક્રીડા કરનાર, 8.; enjoying amorous sports, etc. વિહીન, વિહાણું, (વિ.) રહિત, વિનાનું devoid or bereft (of). વિહવલ, વિહવળ, (વિ) વ્યાકુળ, બાવરું confounded or puzzled and upset: (૨) વ્યથિત; afflicted: (૩) બેચેન; અશાંત; uneasy: (૪) આતુર; eager:-તા, (સ્ત્રી) વ્યાકુળતા, વગેરે; the state of being puzzled and upset, uneasiness, etc. વીખરવુ, વીખરાવું, (અ. ક્રિ) સમૂહમાંથી છૂટું પડવું, વેરાવું; to be dispersed, separated or scattered. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy