SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વામણું વાર વામણું, (વિ.) વામન, ઠીંગણું; dwarfish (૨) હલકી કેટિનું; inferior. વામન,(વિ) ઠીંગણું ટૂંકા કદનું; dwarfish, of short size:(9.)st91H19 ;dwarf. વામમાર્ગ,(૫)શક્તિસંપ્રદાય, તંત્રસંપ્રદાય; the sect of the worship of “Shakti', the Tantric cult, the cult of the reverse path વામg, (સ. કિ.) સમુદ્રમાં તોફાન થાય ત્યારે વહાણને ડૂબતાં બચાવવા માટે એમાં ભરેલો Hier ist eat; to throw away the goods from a ship with a view to saving it from drowning during a sea-storm: (૨) ઘટાડવું, ઓછું કરવું; to decrease, to lessen (૩) રોગ કે. દેષમુક્ત કરવું, સાજું કરવું; to cure, to remedy. (૪) વિચારે વ્યક્ત કરવા, મનની aict $${l; to express thoughts, to speak out one's mind. (૫) વમના કરવું; to vomit: (૬) ત્યાગવું, છોડી દેવું; to abandon, to leave: (24. (6.) ઘટવું, ઓછું થવું, to decrease, to diminish. [a beautiful woman. વામા, સ્ત્રી.) સ્ત્રી, સુંદર સ્ત્રી; a woman, વાય, (૫) વાયુ, પવન; wind. વાયક, (4) વાય, વિધાન; a sentence, a statement: વાયકા, (સ્ત્રી) અફવા; વાયજ, (સ્ત્રી) ઉપદેશ; sermon. [rumour, વાયડાઈ, (સ્ત્રી.) દોઢડહાપણ, ધૂની, અસ્થિર સ્વભાવ કે વર્તન, overwisdom, whimsical, wavering temperament or behaviour. વાયડુ (વિ.) શરીરમાં વાતપ્રકોપ કરે એવું; causing gas in the body: (૨) દેઢડાહ્યું, તરંગી, અસ્થિર; overwise, whimsical, wavering(૩)બડાઈખેર, વિચિત્ર સ્વભાવનું; boastful, having queer tempera ment: (૪) જક્કી; obstinate. થાયણ, (ન) સીમંતિનીને એનાં સગાંસંબંધી તરફથી અપાતું ખુશાલીનું જમણુ; a good- will dinner given to a woman by her relatives in celebration of her first pregnancy. વાયદો, (૫) ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય, તારીખ, વગેરે મુદત; any fixed future time, date, etc.: (૨) અમુક મુદતે કરવાનું કામ; any work to be done on a future time or date: (૩) મુદતી Hel; a forward transaction. વાય,(પુ.) વાયુ, પવન; wind: (૨) પ્રચલિત રિવાજ, પ્રચલિત રહેણીકહેણી કે શેખ; a popular or current usage,a fashion. વાયલ, (ન) એક પ્રકારનું કીમતી, બારીક કાપડ; voile, a kind of precious, fine cloth. વાયવ્ય, (વિ) વાયુનું કે એને લગતું; of or pertaining to wind: (૨) ઉત્તર-પશ્ચિમ ખૂણાનું કે એને લગતું; north-western (સ્ત્રી.) ઉત્તર-પશ્ચિમ ખૂણે North-west. વાયસ, (મું) કાગડો; a crow. વાયુ, (પુ.) પવન, હવા; wind, air. (૨) શરીરનો વાતદોષ; one of the three main humours of the body: (3) વાતપ્રકોપ, અપચે; gas-trouble, indigestions (૪) મૃગીવાયુ, ફેફરું; hysteria: -અડી , (ન.) વાતાવરણ; atmosphere -શાસ્ત્ર, (ન.) હવામાન અને આહવાન કે વાતાવરણમાં થતા ફેરફારોના અભ્યાસનું શાસ્ત્ર; metorology-શાસ્ત્રી,(ઉં.વાયુશાસ્ત્રને 24ural ayet: a meteorologist. વાયેક, (ન.) જુઓ વાયક. વાર, (પુ.) ત્રણ ફૂટ લંબાઈનું માપ: a yard. વાર, (૫) અઠવાડિયાના સાત દિવસમાં કોઈ એક દિવસ; one of the seven days of a week, a day. (૨) તિથિ, તારીખ; a date: (સ્ત્રી.) સમય, વખત; time, period: (3) R1, qua; a turn, time: (૩) વિલંબ; delay. વારણ, (પુ.) હાથી; an elephant (1) દૂર કરવું કે રાખવું, અટકાવવું, ખાળવું કે નિવારવું તે; the act of keeping away, avoidance, restraining, removal. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy