SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાઘ (સ્ત્રી) વંશને કમ; a femily-trees series of generations: (અ.) વંશના કમથી, વારસાથી; from generation to generation, by heredity -વૃક્ષ, (ન) વંશપરંપરા, a family-tree, genealogy: વંશાવળિ, વંશાવળી(સ્ત્રી.) વંશપરંપરા: વશી, (વિ.) અમુક વંશનું; belonging to a certain family or genealogy. વશ, (પુ.) વાંસ; a bamboo: વંશી, (વિ) વાંસનું બનેલું; made of bambook (સ્ત્રી) વાંસળી, બંસી: a flute. વા, (અ.) અથવા, ચા, કે; or. વા, (પુ.) પવન, હવા, wind, air: (૨) ધૂન, તરંગ; a whim, a fancy: (૩) અમુક સમય માટે, સામુદાયિક શોખને વિષય; a current fashion (૪) એક પ્રકારના વાત વ્યાધિ જેમાં સાંધાનો દુઃખાવો થાય છે; rheumatism, gout: (૫) સાર્વત્રિક રેગચાળ;an epidemic:(૬)વિચાર,વગેરેનું H18; a wave of thoughts, etc. વા, (અ) (નામના અંતમાં) “અમુક પ્રમાણમાં કે અમુક અંતરે'; (at the end of nouns). “in a certain proportion”, “as much as" or "at a certain distance". વાઈ (સ્ત્રી.) ફેફરું, એક પ્રકારને વાતવ્યાધિ, મૃગી; hysteria, epilepsy. વાક, (પુ.) સવ, કસ: essence, pith, cream: (૨) લોટ, વગેરેની ચીકાશ; lubricating element of flour, etc.; stickiness of certain powders. થાક, (સ્ત્રી.) વાણી, વાચા' speech:વાકે ચાતુરી, (સ્ત્રી) વાચાતુર્ય, (ન.) વાકપટુતા, (સ્ત્રી) વાચા પ્રાવીણ્ય, કુશળતાપૂર્વક વાચાને ઉપયોગ કરવો તે; cleverness of speech: વાકપટુ, (વિ.) બેલવામાં પ્રવીણ; clever in speech. વાકેફ, વાકેફગાર, (વિ.)થી પરિચિત,”નું જાણકાર, જાણતું; acquainted with, knowing. (૨) નિષ્ણાત, અનુભવી; expert, experienced. વાય, (ન) સંપૂર્ણ અર્થસૂચક શબ્દ કે શબ્દસમૂહ; a sentence: (૨) વિધાન; a statement. [મરકી; plague. વાખો, (૫) જુઓ વખો. (૨) મહામારી, વાગ, (સ્ત્રી) વાક, વાણી; speech. વાગલા, (ન. બ. વ.) ફાંફાં, વલખાં; fruit less efforts. વાગવું, વાગળ, (1) જુઓ વડવાગોળ. વાગવુ, (અ. કિ.) જુઓ વાજવું. (૨) પ્રહાર થવો, અથડાવું; to be struck, to be collided: (૨) ઈજા કે જખમ 341; to be injured or wounded: (ઘડિયાળનું) ટકોરા થવા, ચક્કસ સમય Epilaall; (of a clock) to strike, to show specific time. [વડવાગોળ. વાગોલ, વાગોળ, (સ્ત્રી) (ન.) જુએ વાગોલવું, વાગોળવું, (સ. ક્રિ) (હેરનું) ઉતાવળે ખાધેલાં ઘાસ, વગેરે ફરી માં લાવી ધીમેધીમે ચાવવું; to ruminate, to chew the cad: (૨) મનન કરવું; to contemplate. વાગ્દાન, (ન.) કન્યાના પિતાની કન્યાના લગ્ન બાબતનો વરપક્ષને આપેલો કેલ, વેવિશાળ; the promise of the bride's father to the bridegroom's side to give the bride in marriage, betrothal. વાઘ, (૫) એક ભયંકર જંગલી ચોપગું પ્રાણી; a tiger: -ણ, (સ્ત્રી) વાઘની માદigress. વાઘરણ, (સ્ત્રી) વાઘરી કોમની સ્ત્રી, વાધરીની પત્ની; a woman of the Vaghari caste, wise of a Vaghari: (?) 173 ; slovenly woman. વાઘરી.(પુ.)વાઘરી કોમને પુરુષ; a man of the Vaghari caste: (૨) ગદે, અસભ્ય HILH; a dirty, mannerless man. વાધિયો, (૫) ઘોડાની લગામના બે છેડા એમાં કોઈ એક; one of the two ends of the reins of a horse. વાઘો, (પુ.) વાધા, (પં. બ. ૧) ડગલો, પોશાક, કપડાં; a coat, dress, clothes. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy