SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૫ વાત sensation: () My We; restlessness: (૩) સળવળાટ; slight movement, વશ, (વિ.) આધીન, આજ્ઞાંકિત, પરાજિત; dependent, subordinate, subject to be controlled by, obedient, subdued: (?) peat; fascinated, lured: (3) $2419; enticed, baited: (પુ.) અંકુશ, કાબૂ; control. -વશાત, (અ) (સમાસના અંતમાં) “એ કારણથી, ને અંગે); (in componds) because of, due to, on account of. વશિવ, (ન) આધીનતા, તાબેદારી; dependence, subordination. વશિયર, (૫) માટે સાપ, નાગ; a big serpent, a cobra. વશીકરણ, (ન.) આધીન કે વશ કરવું તે; the act of making dependent, subordinate or subdued: (2) Ystad કરીને વશ કરવું તે; subduing or controllingby fascination:(૩)વશ કરવાનાં જંતરમંતર, દેરાધાગા, વગેરે; a charm, spell, amulet, etc. for subduing or bringing under one's control. વસતિ, વસતી, (સ્ત્રી) જુઓ વતી. વસન, (ન) કપડું, વસ્ત્ર; a garment. વસમું, (વિ) દુઃખદાયક, ત્રાસદાયક; distressing, troublesome: (૨) મુશ્કેલ; difficult, hardi (3) 543'; tough: (૪) તોફાની; mischievouse (૫) અસલ; unbearable:(૬)ખરાબ, માઠું;badevil. વસવસો, (૫) ખેદ, ૨જ; remorse, grudge: (?) 964; doubt, suspicion: (3) BRI; scruple. વસવાટ, (૫) નિવાસ કરવો તે; residing, dwelling: (૨) રહેઠાણુ; residence, a dwelling, an abode, a house: (3) મુકામ; stay, sojourn. વસવાણુ, ન.) વસવાય, () (જુઓ નારુકા) ગામનો નીચલા થરને કારીગરવર્ગ, સુતાર, લહાર, મોચી, હનમ, ઈ. વસ (અ. ક્રિ) નિવાસ કર, કાયમ માટે રહેવું; to dwell, to reside, to live permanently: (+) 7414 spali; to stay temporarily, to sojourn: (૩) વસ્તી હોવી; to be peopled: (૪) મન કે હૃદય પર છાપ પડવી, ખાતરી થવી; ssed or convinced. વસંત, (સ્ત્રી) (ન.) વરપક્ષ તરફથી કન્યાને અપાતાં ઘરેણાં, કપડાં, વગેરેની ભેટ; gift of ornaments, clothes, etc. given by the bridegroom's side to the bride. વસંત, (સ્ત્રી)શિયાળાને અંત અને ઉનાળાના પ્રારંભનું સૂચન કરતી, ભારતની છ ઋતુઓHind alles; the third of the six seasons of India suggesting the end of winter and beginning of summer, the Spring, the vernal season. (૨) એ નામને સંગીતને એક રાગ; a mode of music so named: તિલકા, (સ્ત્રી) એ નામને કાવ્યનો ઇદ, a poetic metre so named: વસંતોતાવ, (પુ.) વસંતત્રતુને ઉત્સવ; the festival of Spring. [body). વસા, (વી.) ચરબી, મેદ; fat (of the વસાણું, (ન) મસાલા, ઓસડિયાં, વગેરે spices, herbs, herbal drugs, etc. an article of grocery. વસાત, (ત્રી) જુઓ વિસાત. વસાવવું, (સ.) વસવું અને પાસવુંનું પ્રેરક, કાયમ માટે હે કે સ્થિર વસવાટ કરે એમ કરવું; to cause to live, reside or dwell permanently: (૧) ધરવપરાશ માટે રાચરચીલું, ટકાઉ ચીજવસ્તુઓ ખરીદવા to purchase pieces of furniture, durable things. વસા,(અ.કિ.)“વાસવુંનું કમણિ વસાવું; (ન) ગામની રાતની ચોકી કે રખેવાળી; night patrolling or guarding of a village: (૨) એનું મહેનતાણું; remuneration for that. વસાહત, (સ્ત્રી) નવા સ્થળે લાંબા સમય For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy