SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વધેરવું ૬૪૯ વરક વધેરવું, (સ. કિ) બલિ તરીકે અર્પણ 579°; to offer as a sacrifice: (?) બલિની કતલ કરવી; to slaughter a sacrificial animal: (૩) નારિયેળ, વગેરે ફેડીને દેવને અર્પણ કરવું, to break and offer to a god coconut, etc. વય (વિ) વધ કરવા યોગ્ય; worth killing or slaughtering. વન, (ન.) જંગલ: a forest:-કૂળ, (ન.) જુઓ વકલચર, (વિ.) વનમાં રહેતું, oyhiel; living in a forest, wild: (૫) એવાં માનવી કે પ્રાણી; a wild man or animal. (૨) વાંદર; a monkey: –ભજન, (ન.) a picnic: -રાઈ -રાજિ, રાજી, (મી.) જંગલનાં વૃક્ષો અને વનસ્પતિ; wild trees and vegetation: (૨) એવાં વૃક્ષની ઘટા; a grove of wild tree. (૩) જંગલની કેડી; a forest tracks -રાજ, (કું.) Cae: a lior. વનસ્પતિ, (સ્ત્રી) વૃક્ષો, વેલા, ઘાસ, વગેર; trees, plants, grass, etc., vegetation: (૨) ઔષધિ તરીકે ઉપયોગી વૃક્ષ કે વેલે; a herbal tree or plant -શાસ્ત્ર, (ન.) botany. વના, (અ) વિના, સિવાય; without, વિના, (સ્ત્રી) જુઓ વનિતા. [except. વનિકા, (સ્ત્રી) નાનું વન, ઉપવન, a small forest, a park. વનિતા, (સ્ત્રી) નારી, સ્ત્રી; a woman (૨) પની; a wifeઃ (૩) પ્રેયસી; a beloved woman. વનેચર, (વિ.) (૫) જુઓ વનચર. વનેર, (વિ.) જંગલી; wild. (૨) રખડુ, ભટકતું; wandering, nomadic. વનો, (૫) વિનય, વિવેક; politeness. વન્ય, (વિ) જંગલનું કે એને લગતું, જંગલી; of or pertaining to words, wild. વપત, (સ્ત્રી.) જુઓ વિપત્તિ. વપન, (ન) હજામત, વાળ કપાવવા તે; shaving, hair-cutting. વપરાશ, (સ્ત્રી) ઉપગ; use (૨) વાપર, ખપત; consumption. વપુ (ન.) શરીર; the body. વા, (સ્ત્રી) વચન કે પ્રતિજ્ઞાનું પાલન; the act of abiding by one's promise or vow: (?) (ad12; faith, trust: (૩) નિષ્ઠા; devotion () પ્રમાણિક્તા; honesty -દાર, (વિ.) વચન કે પ્રતિજ્ઞા 4161$; true to one's promise or vow: (૨) હલાલ, વિશ્વાસુ; faithful, loyal, trustworthy: -દારી, વફાઈ (સ્ત્રી) નિષ્ઠા, હલાલી; faithfulness, loyalty, devotion. વભૂટણ, વજૂદણ, (સ્ત્રી.) સંકટ, આક્ત; truble, calamity: (૨) પીડા, વ્યથા; pain, affliction. વો, (પુ.) જાહોજલાલી, વૈભવ, prosperity, comforts and happiness: (2) ભપકો; grandeur: (૩) અદબ, આન્યા ; regard, decorum, politeness: () ગૌરવ; dignity:(૫) વજન,પ્રભાવ; weight, influence: (૬) પ્રતિષ્ઠા; reputation, વમન, (ન.) ઊલટી; vomiting. વમવું, (સ. ક્રિ) એવું, ઊલટી કરવી; to vomit: (24. 08.) 29'; to decrease. વમળ, નિ.) વહેતા પાણીને ભમરો; a whirlpool, an eddy: (૨) ચિતા; anxiety. [period of life. વય, સ્ત્રી) (ન) ઉંમર: age: (૨) આયુષ; વચણ, (ન.) જુઓ વચત (૧). વયસ્ય, (૫) મિત્ર: a friendઃ વયસ્યા, (સ્ત્રી) સ્ત્રી મિત્ર, સખી; a female friend વયોવૃદ્ધ, (વિ.) ઘરડું; olhi: (૨) વડીલ; elderly. વર, (વિ.) શ્રેણ, ઉત્તમ, excellent, best (ઉં. વરરાજા, પતિ; a bridegr:om, a husband: (૨) વરદાન; a boon. વરક, વરખ, (૫) સોનાચાંદીનું અતિશય પાતળું પડ; a very thin layer (leaf). of gold or silver. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy