SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરખું લોક runaway (person): (૨) બિનઆધારભૂત 240 441X; unreliable and roguisa. લેરખ, (ન) જુએ લૂમ, લૂમખું. લેલુ, (ન) ચૂને, વગેરે પાપરવાનું કડિયાનું એજાર; a mason's trowel: (૨) એક પ્રકારનું પક્ષી; a kind of bird. લેર, (વિ.) નિદ્રાથી ઘેરાયેલું; drowsy, sleepy. (૨) અતિશય, વિપુલ; exce ssive, abundant. લેવડ, (સ્ત્રી.) શાખે કે ઉધાર લેવાનો વ્યવહાર; the relation of borrowing: -695, (સ્ત્રી.) શાખે કે ઉધાર આપવા લેવાને વ્યવહાર; the relation of mutual-borrowing and lending. (૨) આર્થિક સદા કે વ્યવહાર; financial transactions લેવરાવવું, લેવડાવવું, (સ. કિ.) લેવું નું પ્રેરા (૨) ઉધડે લે, ધમકાવવું; to rebuke severely, to reprimand. લેવાદેવા, ઉં.) (સ્ત્રીસંબંધ, હિત; relatior, concern. લેવાલ, (વિ.) (ન) (વાયદા બજારમાં) ખરીદવાની વૃત્તિવાળું, ખરીદનાર; (in a forward market) inclined to buy, a _buyerદ લેવાલી, (સ્ત્રી) ખરીદી; buying. લેવાવું, (અ. કિ.) “વું’નું કમણિ (૨)નબળું કે ક્ષીણ થવું; to become weak or worn out: (૩) શરમાવું, ઝંખવાણું પડવું; to be ashamed, to be crestfallen. લવું, (સ. ક્રિ) હાથથી ગ્રહણ કરવું, કબજે કરવા ગ્રહણ કરવું; to take, to receive (૨) સ્વીકારવું; to accept (૩) પકડવું; to bold, to catch, to seize: () પ્રવેશ આપવો, દાખલ કરવું; to admit: (૫) સમાવેશ કરવો, to include: (૧) ખાવું કે પીવું; to eat or drink: (૭) ટેકો આપ, સહાનુભૂતિ હેવી; to support, to sympathise: (૮) ખરીદવું; to buy, to purchase: (૯) કિંમત લેવી; to charge (a price): (૧૦) હંચકવું, ખસેડવું; to lift, to remove: (૧૧) આંચકવું, પડાવી લે; to snatch, to deprive (૧૨) કાપવું, દૂર કરવું (નખ, વગેરે); to cut, to pare, to remove (nails, etc.): (૧૩) ઉચ્ચારવું, બોલવું; to utter, to speak: (૧૪) નોંધ કરવી; to note down (૧૫) માગવું (રજા, વગેરે); to ask for (permission, etc.): (૧૬) રજૂ કરવું; to present (૧૭) થી રહિત કરવું; to make beneft of: , (ન.) જૂઓ લેણદેણ. લેશ, (વિ.) ઘેડું, જરાક a little: (પુ.) અલ્પાંશ, અણુ; a very small part or portion, a particles -માત્ર, (વિ.) (અ.) બહુ થોડું, બહુ થોડા પ્રમાણમાં; very little, to the least extent. લેસ, (સ્ત્રી) કપડાંને લગાડવાની જરી, વગેરેની _કિનાર; a lace. [to oscillate. ફેંકવું, (અ.કિ.) લોંકવું, ઝૂલવું; to swing, લંધો, (૫) ચોરણે; trousers. લોઈ (સ્ત્રી) ઊનનાં કાપડ કે કામળી; woollen cloth or blanket. લોઈ (જી.) નાનો લો; a small lump of kneaded four, etc. લોક (પુ.) પ્રજા, જનતા; people, masses. (૨) વર્ગ; a class= (૩) જ્ઞાતિ, mla; a caste, a race, a tribe: (૪) કોઈ રાષ્ટ્રની પ્રજા; a nation (૫) વિવિધ સુષ્ટિએમની કેઈએક; any one of the regions of the universe: (૬) માણસ, વ્યક્તિ; a personઃ -સ્થા, (સ્ત્રી) પ્રચલિત કથા, દંતકથા; a folktale, a legend: –ગીત, (ન.) a folksong –ચર્ચા, (સ્ત્રી) popular talks -જીવન, (ન.) સામાજિક જીવન; social ife:-પ્રિય, (વિ.) લેકને પ્રિય, પ્રખ્યાત; popular, famous: -ભાષા, (સ્ત્રી) આમજનતાની કે તળપદી ભાષા; the lunguage of the masses, native language, vernacular:-ભોગ્ય (વિ.) આમજનતા સમજી કે માણી શકે એવું; capable of being understood or enjoyed by the masses: (૨) સામાન્ય For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy