SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ રીખ લાંગુલ લાંગુલ, લાંગલ, (ન.) પૂછડુ; a tail. લાંઘ, લાંઘણ (સ્ત્રી) ઉપવાસ; a fast, fasting. (૨) હઠપૂર્વક ઉપવાસ, ત્રાગું; an insistent or obstipately undertaken fast or fusting. લાંઘણું, (ન) જુઓ લાંઘણ (૨) લાંધવું, (અ. 4િ) ઉપવાસ કરવો; to fast; (૨) હપૂર્વક ઉપવાસ કરવે; to fast insistently or obstinately: લાંઘો, (કું.) જુઓ લાંઘણ. લાંય, (સ્ત્રી) રિશ્વત, અપ્રામાણિકપણે હેતુ સાધવા છુપી રીતે અપાતા પૈસા, વસ્તુ, વગેરે; a bribe, a graft:-ખોર, લાંચિયું, (વિ.) રિશ્વતખેર; inclined to accept bribes corrupt. (૨) જુઓ લાખુ. લાંછન, (ન.) ક્લક, ડાધ; a stigma, a blots લાંક, (વિ.) મજબૂત બાંધાનું, બળવાન; stou', strong: () 8461; rude: (3) બદમાશ, શઠ, દુષ્ટ; roguish, wicked (૪) માથાભારે, તોફાની; unmanageable. refractory, mischievous: aisles, (સ્ત્રી.) બદમાશી, લુચ્ચાઈ, વગેરે; roguishness, cunning, etc.: લાંડિયું, વિ.) લાંઠ લાંપી, લાંબી, (સ્ત્રી) કાચ, વગેરે સાંધવા માટેની લગી; a kind of paste for cenenting glass, etc. લાંબુ, (વિ.) લંબાઈ, ઊંચાઈ કે સમયમાં પ્રમાણ કરતાં વધારે; long, tal: (૨) દૂરનું, છેટું; distant, remote: (૩) પાથરેલું, Juras; spread out, stretcbed out. લાંભવુ, લાંબુ, નિ.) હિસે, ભાગ 1 share, a part: (?) [aellpl; a section: (૩) સોરટી; a lottery. લિખિત, (વિ.) લખેલું; written: (૨) વિધિના લેખ, ભાગ્ય; destiny. લિજ્જત, (સ્ત્રી) સ્વાદને આનંદ, રસ; relish, zest, piquancy, flavour: (૨) ઉતકટ આનદ કે ઉપભેગ; keen joy or enjoyment. લિપિ, લિપી, (સ્ત્રી.) મૂળાક્ષર લખવાની રીત; mode of writing alphabet, script. લિપ્સા, (શ્રી.) ઉત્કંઠા, ઝંખના; intense desire, longing. લિફાફો, (પુ.) પરબીડિયુ; an envelope. લિબાસ, (પુ) જુઓ લબાસ. [head. લિલવટ, (ન) નલવટ, કપાળ; the foreલિલાઉ, લિલામ, (ન) હરાજી; auction લિસોટી, (સ્ત્રી.) પાતળાં કે નાનાં લીટી કે ઉઝરડે; a thin or small line or bruisc. (or bruise. લિસોટો, (૫) લોટી કે ઉઝરડે; a line: લિંગ, નિ.) નિશાન, ચિહ્ન, a sign, a mark, a token: (૨) વિશિષ્ટ ગુણ કે લક્ષણ; peculiar attribute, characteristics (૩) સાધન, હેતુ; means, motive: (૪) (વ્યાકરણ) અતિ; (rammar gender: (૫) મહાદેવનાં લિંગાકાર પ્રતીક કે મૂર્તિ; the symbolic representation or the idol of Lord Shiva (૬) પુરુષનું પ્રજનન અંગ; the generative organ of the male, the penis-દેહ, (પુ.) શરીર, (ન) જીવાત્માનું મૂળ અવિનાશી સૂક્ષ્મ શરીર; the original incestructible, subile, abstract body of a soul: Casil, (વિ.) લિંગવાળું; having a sign or mark: (?) worshipping Lord Shiva: (3) sexual. લિંબુ, (ન) એક પ્રકારનું અંધકાર, પીળું ખાટા, પાચક રસવાળું ફળ; a lemon. લિંબણ, લિંબુડી, લિંબોઈ, (સ્ત્રી.) લિંબુનું ઝાડ; a lemon-tree. લિંબોળી, (સ્ત્રી.) લીંબડાનું ફળ; the fruit of a rimb tree. લિબોળી, (સ્ત્રી) એક પ્રકારનું મોટું, પહોળા મેવાળું વાસણ; a kind of big, broad-mouthed vessel. લીક, (સ્ત્રી) રેખા, લીટી; a line (૨) સીમા, હદ, સીમાદર્શક રેખા; limit, boundary, a boundary-line. લીખ, (સ્ત્રી) માથામાં પડતી જૂનું ઈંડું; For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy